વડોદરા IOCLમાં થયેલા વિસ્ફોટમાં 2 લોકોના મોત, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબૂ
વડોદરા શહેરના કોયલી ખાતે આવેલ IOCL ગુજરાત રિફાઇનરીમાં એક પછી એક બે બ્લાસ્ટ થયાં હતા. આ બલાસ્ટમાં 2 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va5h5lFLikgFQ1gJxZ2U
WhatsApp Group : https://chat.whatsapp.com/L1eF5HL2qu51EIqrPVyoHB
TV13 Web : http://www.tv13gujarati.com/