@7AM મુખ્ય સમાચાર | 14-12-2023 | | tv13 Gujarati
અમદાવાદ : મોરબી પુલના મામલે જયસુખ પટેલની જામીન અરજી પર સુનાવણી - ગાંધીનગર : રાશનધારકોની હડતાળનો સુખદ અંત -ભાવનગર : 20 કરોડના ખર્ચે બિલ્ડીંગ તૈયાર પણ ઉદ્ધઘાટન નહીં -પંચમહાલ : ગેરકાયદેસર દબાણ સામે વહીવટી તંત્રની લાલ આંખ -તાલાલા : 15 લાખના ખર્ચે તૈયાર ઇમારત બે વર્ષથી બંધ - અમદાવાદ : શિયાળામાં જ બગીચો બંધ રહેતા લોકો પરેશાન -ગાંધીનગર - 15મી એ પ્રિ-વાઈબ્રન્ટ સમિટનું આયોજન -બનાસકાંઠા : પાણી ન મળતા કેનાલમાં ખેડૂતોએ કરી હોળી -ગીરસોમનાથ : ગામડાઓમાં મિની મિલ ફરી ધમધમતી થઈ -સુરત : ખેતી વિભાગે નુકસાનીનો સર્વે પૂર્ણ કર્યો -ભાવનગર : મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક શરૂ -ભરૂચ : અંધારપટના કારણે કોંગ્રેસનો વિરોધ -ભાવનગર : મોરારી બાપુએ રૂપિયા 25 લાખની મદદ મોકલી -વડોદરા શહેરને હેરિટેજ સીટીનો દરજ્જો મળે તેની તૈયારી -અમદાવાદ : નરોડા ઉમા શિક્ષણ સંકુલમાં 2ની ધરપકડ -રાજકોટ : ક્રાઈમ બ્રાન્ચે 50 લાખનો દારૂ ઝડપ્યો