ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 91.93 ટકા પરિણામ જાહેર

આજે સવારે 9 વાગ્યે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ગત માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 4,89,279 વિદ્યાર્થીઓ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માં 1,32,073 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા.

image
X
ગુજરાત બોર્ડે 12મા વિજ્ઞાન, વાણિજ્ય, આર્ટસ 2024નું પરિણામ એક જ દિવસમાં જાહેર કર્યું હોય તેવી આ પ્રથમ ઘટના છે. તમને જણાવી દઈએ કે ગુજરાત બોર્ડે માર્ચ 2024માં ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા લીધી હતી. અગાઉના વર્ષોની સરખામણીએ આ વર્ષે ગુજરાત બોર્ડે 12માનું પરિણામ એકથી ત્રણ સપ્તાહ વહેલું જાહેર કર્યું છે. તેમજ ગત વર્ષની સરખામણીએ આ વખતે પરિણામ અત્યાર સુધીનું શ્રેષ્ઠ જાહેર થયું છે.

આજે સવારે 9 વાગ્યે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ગત માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 4,89,279 વિદ્યાર્થીઓ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માં 1,32,073 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. ગુજરાત બોર્ડ ધોરણ 12ના ત્રણેય પ્રવાહો એટલે કે કોમર્સ, આર્ટસ અને સાયન્સનું પરિણામ એક સાથે જાહેર કરવામાં આવ્યું છે. 



ગાંધીનગરના છાલા કેન્દ્રનું 99.61 ટકા પરિણામ
ધોરણ 12 બોર્ડના પરિણામ ગત વર્ષ કરતાં વધુ સારા છે. ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 91.93 ટકા પરિણામ છે. સામાન્ય પ્રવાહમાં ગાંધીનગરના છાલાનું 99.61 ટકા પરિણામ છે. સામાન્ય પ્રવાહમાં ખાવડાનું 51.11 ટકા સૌથી ઓછું પરિણામ આવ્યું છે. 

Recent Posts

Loksabha Election 2024: સવારે 11 વાગ્યા સુધી દેશમાં 23.66 ટકા મતદાન, પશ્ચિમ બંગાળમાં થયું સૌથી વધુ મતદાન

Iran ના રાષ્ટ્રપતિ રાયસીના હેલિકોપ્ટરનો અમેરિકા સાથે જાણો શું છે સબંધ?

'દુઃખની આ ઘડીમાં ભારત ઈરાનની સાથે છે', PM મોદીએ રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીના નિધન પર શોક વ્યક્ત કર્યો

Banaskantha: દિયોદરના પાલડી ચોકડી નજીક રીક્ષા અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત

Surat માં સ્ટંટબાજનો વધુ એક વીડિયો થયો વાયરલ

Madhya Pradesh થી લગ્ન પતાવી આવતી જાનમાંથી દુલ્હનનું અપહરણ

Morbi: મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણની ઘટના સામે આવી

બાંગ્લાદેશના સાંસદ ભારતમાં ગુમ! છેલ્લું લોકેશન મળ્યું મુઝફ્ફરપુરમાં

Iran President Helicopter Crash: ઈરાનના રાષ્ટ્રપતિ રાઈસી અને વિદેશ મંત્રીનું મોત, ઈરાન સરકારે આપી માહિતી

Multibagger Stock: આ સ્ટોકમાં રોકાણ કરનારને મળ્યું 3612% નું વળતર, 1 લાખના રોકાણના બન્યા 40 લાખ