વડોદરામાં કુખ્યાત બુટલેગર સહિત આખા પરિવાર વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો, વધુ તપાસ માટે 17 સભ્યોની SITની રચના કરાઇ
વડોદરામાં કુખ્યાત બુટલેગર રાકેશ જયસ્વાલ સહિત આખા પરિવાર વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો. નવા એસપી સુશીલ અગ્રવાલ દ્વારા એક્શન લેવાતા પરિવાર પર ગુજસીટોકનો આ પ્રથમ ગુનો નોંધાયો. બુટલેગર રાકેશ જયસ્વાલ, તેની પત્ની, પુત્ર, ભાઈ સહિત કુલ પાંચ વ્યક્તિ પર ગુજસીટોક હેઠળ કેસ દાખલ કરાયો છે.
રતનપુરના આ બુટલેગર પર પ્રોહિબિશન, ખંડણી, ધમકી અને મારામારી સહિત 31 ગંભીર ગુના નોંધાયેલા છે. રાકેશ જયસ્વાલ બે વખત પાસા હેઠળ જેલમાં જઈ આવ્યો છે. આ ગેંગ વડોદરા ઉપરાંત અમદાવાદ, સુરત અને છોટાઉદેપુર જિલ્લામાં પણ સક્રિય હતી. ભૂતકાળમાં આ ગેંગે સ્ટેટ વિજિલન્સની ટીમ પર પણ હુમલો કર્યો હતો. આ કેસની વધુ તપાસ માટે 17 સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.
રતનપુરના આ બુટલેગર પર પ્રોહિબિશન, ખંડણી, ધમકી અને મારામારી સહિત 31 ગંભીર ગુના નોંધાયેલા છે. રાકેશ જયસ્વાલ બે વખત પાસા હેઠળ જેલમાં જઈ આવ્યો છે. આ ગેંગ વડોદરા ઉપરાંત અમદાવાદ, સુરત અને છોટાઉદેપુર જિલ્લામાં પણ સક્રિય હતી. ભૂતકાળમાં આ ગેંગે સ્ટેટ વિજિલન્સની ટીમ પર પણ હુમલો કર્યો હતો. આ કેસની વધુ તપાસ માટે17 સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.cm/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujaorati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats