અભિનેત્રી દીપિકા પદુકોણ બની માતા, રણવીરની ઈચ્છા થઈ પૂરી .... દીકરીને આપ્યો જન્મ
દીપિકા પદુકોણ માતા બની ગઈ છે. તેણે રવિવારે મુંબઈની એચએન રિલાયન્સ હોસ્પિટલમાં પ્રથમ બાળકને જન્મ આપ્યો હતો. આ અવસર પર તેનો પતિ અને અભિનેતા રણવીર સિંહ તેની સાથે હતો. તેમના સિવાય બંનેના પરિવારજનો પણ ડિલિવરી વખતે હોસ્પિટલમાં હાજર હતા.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va5h5lFLikgFQ1gJxZ2U
WhatsApp Group : https://chat.whatsapp.com/L1eF5HL2qu51EIqrPVyoHB
TV13 Web : http://www.tv13gujarati.com/