Ahmedabad : RTE હેઠળ ખોટી રીતે મેળવેલ પ્રવેશ સામે કાર્યવાહી

અમદાવાદમાં RTE અંતર્ગત ખોટી રીતે પ્રવેશ લેનારાઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે...ઉદગમ સ્કૂલમાં RTE હેઠળ ખોટી રીતે પ્રવેશ લેનારા 126 એડમિશન રદ કરવામાં આવ્યા છે..જો કે, આ અગાઉ પણ એશીયન ગ્લોબલ સ્કૂલના 46 પ્રવેશ રદ કરવામાં આવ્યા હતા...નોંધનીય છે કે, શાળા દ્વારા RTE હેઠળના પ્રવેશ રદ કરવાનાં નિર્ણય સામે વાલીઓ રોષે ભરાયા હતા અને પોતાની રજૂઆત લઈ DEO કચેરી ખાતે પહોચ્યાં હતા....વાલીઓના વિરોધ સામે DEOએ પણ નિવેદન આપ્યું હતુ...

image
X
જુઓ આ વીડિયો અહેવાલ - Ahmedabad : RTE હેઠળ ખોટી રીતે મેળવેલ પ્રવેશ સામે કાર્યવાહી







Recent Posts

Vadodara : પોલીસે ફિલ્મી સ્ટોરીને પણ ઝાંખી પાડતી મર્ડર મિસ્ટ્રીને ઉકેલી

Loksabha Election 2024 : શકિતસિંહ ગોહિલના નિવેદન બાદ ભાજપના પ્રવક્તાએ આપ્યું નિવેદન

Ahmedabad : આગાહી વચ્ચે રાજ્યમાં વાતવરણમાં પલટો જોવા મળ્યો

Rajkot : રાજકોટ ક્ષત્રિય સમાજ દ્વારા આજે અસ્મિતા મહાસંમેલનનુ આયોજન

Loksabha Election 2024: સુરેન્દ્રનગર બેઠક પર જામશે ચૂંટણીનો જંગ, જાણો આ બેઠકનું સમીકરણ અને ઇતિહાસ

રાજ્યમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ, જાણો ક્યાં-ક્યાં પડ્યો કમોસમી વરસાદ

Kadi : પોલીસે કાપડના કાર્ટૂન ભરેલી ટ્રક અને બે ઈસમો ઝડપ્યા

Surat : 27 જેટલા ઘરફોડ તથા વાહન ચોરીના ગુનામાં નાસતા ફરતા રીઢા આરોપી દેવા સુરેશની ધરપકડ કરવામાં આવી

Navsari : ચીખલી તાલુકામાં ફરી જંગલી ભૂંડનો આતંક આવ્યો સામે

આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી