Ahmedabad : વિદેશ મંત્રી એસ જયશંકરે ઉદ્યોગપતિઓ અને યુવાઓ સાથે કર્યો સંવાદ

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર ગુજરાતના પ્રવાસે છે.... લોકસભા ચૂંટણીને લઇ ગુજરાતની મુલાકાતે છે.... ગુજરાતના પ્રવાસનો એસ જયશંકરનો આજે બીજો દિવસ છે.... ગુજરાતમાં વિકાસ લક્ષી મુદ્દાઓને લઇ ઉદ્યોગપતિઓ સાથે અને યુવાઓ સાથે સંવાદ કર્યો.... રેડ સીમમા ભારતીય જહાજો પર થઇ રહેલ હુમલા મામલે વિદેશ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે.... ત્યારે એસ જયશંકરે જણાવ્યું હતું કે, ભારતના વેપાર માટે આ ઘટનાઓ ખૂબ જ ગંભીર છે.... ભારતનો વેપાર રેડ સી મારફતે આફ્રિકા કન્ટ્રીમાં પહોંચે છે..

image
X
જુઓ આ વીડિયો અહેવાલ - Ahmedabad : વિદેશ મંત્રી એસ જયશંકરે ઉદ્યોગપતિઓ અને યુવાઓ સાથે કર્યો સંવાદ



Recent Posts

અમદાવાદ : ધોળકામાં આવેલ કેડીલા કંપનીમાં ઘટી દુર્ઘટના, 4 કર્મચારીઓ વોશરૂમમાં થયા બેભાન; 1 કર્મચારીનું મોત

CM દેવેન્દ્ર ફડણવીશનું ઓરંગઝેબ મામલે નિવેદન | Top News | tv13 gujarati

અમદાવાદમાં શેરબજાર ઓપરેટરના બંધ ફ્લેટમાંથી આશરે 80 થી 100 કરોડના સોના સાથે રોકડ ઝડપાઈ

હાંસોલમાં હોટલનાં રૂમમાં યુવતીની હત્યા કેસમાં મોટો ખુલાસો, પ્રેમી હત્યા બાદ કરવાનો હતો આત્મહત્યા

શ્રદ્ધા કપૂર 'બચપન કે પ્યાર' સાથે IPL ઓપનિંગ સેરેમનીમાં મસાલા ઉમેરશે, આ સ્ટાર્સ તેની સાથે રહેશે, જાણો

TOP NEWS | tv13 gujarati Digital

રાજ્યમાં નબીરાઓ બન્યા બેફામ ! રાજકોટમાં પૂરપાટ ઝડપે આવતી કારે લીધો વૃદ્ધનો ભોગ

ગુજરાત : કલાકારોને વિધાન સભામાં બોલવાનો મામલો, OBC સમાજની બેઠકમાં વિક્રમ ઠાકોરની ગર્ભિત ચેતવણી

અમદાવાદ : વિરમગામ- માંડલ રોડ પર 2 કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2 લોકોના મોત

અમદાવાદ એરપોર્ટ પાસે આવેલી હોટલમાં 22 વર્ષીય યુવતીની લાશ મળી આવી