લોડ થઈ રહ્યું છે...

Ahmedabad : કોંગ્રેસના નેતા પંકજ પટેલ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

image
X
અમદાવાદઃ કોંગ્રેસના નેતા પંકજ પટેલ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ
ભાડાપટ્ટે આપેલી જમીન પચાવી પાડવાનું કાવતરૂં
પંકજ પટેલે જમીન પચાવી લીધી હોવાનો આક્ષેપ
11 મહિનાનો એગ્રીમેન્ટ કરી જમીન પચાવી લીધી
જમીન મુદ્દે 6 વર્ષથી કોર્ટમાં ચાલે છે કેસ
ચેક બાઉન્સ થતાં કોર્ટમાં ચાલી રહ્યો છે કેસ
મૌખિર કરાર માન્ય ગણાય નહીં તેવો નામદાર કોર્ટનો હુકમ
પોતાના વગથી કોર્પોરેશનમાંથી કઢાવ્યું બે રેસ્ટોરન્ટનું લાયસન્સ
ધ ઇન્ડિયન ચેનલ, એર બરીસ્ટો નામની રેસ્ટોરન્ટ શરૂ કરી
જમીનની કિંમત અંદાજે 120થી 130 કરોડ
8-12-2018માં પંકજ પટેલે જમીનનો દસ્તાવેજ કર્યો હતો

Recent Posts

DRIની ઓપરેશન ફાયર ટ્રેઇલ હેઠળ મોટી કાર્યવાહી, મુન્દ્રા બંદર પરથી 5 કરોડ રૂપિયાની કિંમતના ચાઇનીઝ ફટાકડાનો વિશાળ જથ્થો જપ્ત

ગીર સોમનાથમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ થતી હોવાનો MLA વિમલ ચુડાસમાનો ગંભીર આરોપ, પત્ર લખી કાર્યવાહી કરવા કરી રજૂઆત

સુરત મનપાના રિપોર્ટમાં સુરભી ડેરીનું પનીર સબ-સ્ટાન્ડર્ડ જાહેર; સ્ટાર્ચ-ફેટમાંથી બનાવવાનો ખુલાસો

Top News | વાયુસેના એન્ટી-ડ્રોન સિસ્ટમનો સમાવેશ કરશે | tv13 gujarati

દિલ્હી બ્લાસ્ટ બાદ DGP વિકાસ સહાયની રાજ્યમાં રાષ્ટ્ર વિરોધીઓ સામે કડક ડ્રાઇવ, 100 કલાકનું કડક અલ્ટિમેટમ

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સૌ પ્રથમ વખત નેશનલ કક્ષાની સાઈક્લોથોન યોજાઈ, દેશભરના 160 કરતાં વધુ સાઈક્લિસ્ટોએ લીધો ભાગ

10 વર્ષથી ઓડિશાથી ગુજરાત સુધી ગાંજાનું નેટવર્ક ચલાવનાર ઝડપાયો, અનેક ગુનામાં હતો ફરાર

બનાસકાંઠા: જાતિના દાખલાના પુરાવા મુદ્દે આદિવાસી સમાજનો અનોખો વિરોધ, શાળાઓ જોવા મળી ખાલીખમ

તેલંગાણાની ચેરિયાલ પેઇન્ટિંગ્સ: સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે ભારત પર્વમાં સદીઓ જૂની સંસ્કૃતિનું જીવંત પ્રદર્શન

ડાંગ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે યોજાઇ યુનિટી માર્ચ, સાંસદ ધવલ પટેલે કરાવ્યું પ્રસ્થાન