લોડ થઈ રહ્યું છે...

Ahmedabad: તમાકુ-વાસણના 67 વેપારીઓના 84 સ્થળોએ SGSTના દરોડા, 9.28 કરોડની કરચોરી ઝડપાઇ

image
X
ગુજરાતમાં SGST વિભાગ એક્શનમાં આવ્યો છે. અમદાવાદમાં તમાકુ અને વાસણના 67 વેપારીઓના 84 સ્થળોએ SGSTએ દરોડા પાડ્યાં છે. આ દરોડામાં બિલ વિનાના વેચાણના દસ્તાવેજો મળ્યા મળ્યા છે. તમાકુ અને વાસણના વેપારીને ત્યા SGSTએ દરોડા પાડીને કરોડોની કરચોરી ઝડપી પાડી છે. 

તમાકુ-વાસણના 67 વેપારીઓના 84 સ્થળોએ SGSTના દરોડા
ગુજરાતમાં SGST વિભાગે તમાકુ અને વાસણનું વેચાણ કરતા વેપારીઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.  કર ચોરી અટકાવવા માટે SGST વિભાગ એક્શનમાં આવ્યું છે. ત્યારે  અમદાવાદ સહિત વિજાપુર, ઊંઝા અને ઉનાવા ખાતે વાસણ વેચાણ સાથે સંકળાયેલા 67 વેપારીઓના 84 સ્થળોએ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. SGSTના દરોડા દરમિયાન તમાકુ-વાસણના વેપારી પેઢી દ્વારા બિલ વિના માલના ખરીદ વેચાણ થકી કરચોરીની મોડસ ઓપરેન્ડી શોધી કાઢી છે. 


9.28 કરોડની કરચોરી ઝડપાઇ
મળતી માહિતી મુજબ,  અમદાવાદ શહેરમાં કર ચોરી કરતી તમાકુ અને વાસણનું વેચાણ કરતી પેઢી સામે સ્ટેટ GST વિભાગે લાલઆંખ કરી છે. SGST વિભાગ દ્વારા અમદાવાદ અને તો બીજી તરફ વિજાપુર, ઊંઝા અને ઉનાવા ખાતે તમાકુ અને વાસણનું વેચાણ કરતા વેપારીઓ સામે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન 67 વેપારીઓના 84 સ્થળોએ 9.28 કરોડની કરચોરી ઝડપાઇ છે. આ સાથે તમાકુ અને વાસણનું વેચાણ કરતી પેઢી પાસેથી બિનહિસાબી સ્ટોક અને કાચું હિસાબી સાહિત્ય  પણ મળી આવ્યું છે. 

Recent Posts

Dwarka: જૂની માછીમારી બોટોના રજીસ્ટ્રેશનના નામે કૌભાંડનો પર્દાફાશ, 2 એજન્ટ, 9 માછીમારો સહિત કુલ 11 લોકોની અટકાયત

Gujarat by Election 2025: વિસાવદર અને કડી પેટા ચૂંટણીનું મતદાન પૂર્ણ, ઉમેદવારોનું ભાવી EVMમાં કેદ, જાણો કેટલા ટકા થયું મતદાન

PM મોદીની વતન વડનગરમાં ઉજવાશે રાજ્યકક્ષાનો 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

દક્ષિણ ગુજરાતને મેઘરાજાએ ઘમરોળ્યું, વલસાડના વાપીમાં જળબંબાકાર, અનેક ગામો સંપર્ક વિહોણા, જાણો તમારા શહેરની સ્થિતિ

ભરૂચ: લક્ઝરી બસમાંથી ઝડપાયો વિદેશી દારૂ, એલસીબી પોલીસે 2ની કરી ધરપકડ

સુરત પોલીસે છેલ્લા 48 કલાકમાં 119 ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીને ઝડપી પાડ્યા, ડિપોર્ટ કરવાની કાર્યવાહી તેજ

અમદાવાદ વિમાન દુર્ઘટના: મૃત્યુઆંક વધી શકે છે, પોલીસ કમિશનરે કહ્યું-'318 શરીરના ભાગો મળ્યા'

Gujarat by Election 2025: ગુજરાતમાં જામ્યો ચૂંટણીનો માહોલ! બપોરે 3 વાગ્યા સુધીમાં કડીમાં 46.33% અને વિસાવદરમાં 47.67% મતદાન નોંધાયું, મતદારોમાં ભારે ઉત્સાહ

ખરીફ કઠોળ પાકમાં રોગ-જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં અને વાવણી સમયે ખેડૂતોએ આટલું જરૂર કરવું

Gujarat Monsoon: ગુજરાતમાં અત્યાર સુધીમાં 91 તાલુકામાં મેઘ મહેર, વાપીમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો