Ahmedabad : અનેક જગ્યા પર મતદારોને અટકાવવામાં આવ્યા હતા - મનીષ દોષી

ચૂંટણીમાં બુથ કેપ્ચરિંગ અંગે કોંગ્રેસ પ્રવકતા ડૉ મનીષ દોશીની પ્રતિક્રિયા... -દાહોદમાં બુથ કેપ્ચરિંગ વિડિયો થયો હતો વાયરલ... -ભાજપના નેતાના પુત્રએ કર્યું હતું બુથ કેપ્ચરિંગ...

image
X
ચૂંટણીમાં બુથ કેપ્ચરિંગ અંગે કોંગ્રેસ પ્રવકતા ડૉ મનીષ દોશીની પ્રતિક્રિયા...
દાહોદમાં બુથ કેપ્ચરિંગ વિડિયો થયો હતો વાયરલ...
ભાજપના નેતાના પુત્રએ કર્યું હતું બુથ કેપ્ચરિંગ...
અનેક જગ્યા પર મતદારોને અટકવામાં આવ્યા હતા..
પોલીસ વિભાગની સામે ભાજપે મતદારોને અટકાવવામાં આવ્યા..
દાહોદમાં ભાજપના નેતાના પુત્ર ઈન્સ્ટાગ્રામ લાઇવ સ્ત્રીમિંગ કરવાં આવ્યું..
મતદારોને લાઈનમાં રાખી પોતે જાતે ભાજપને મત આપ્યો..
પોલિંગ ઓફિસરે પણ આ બાબતે રોકવામાં આવ્યા નથી..
પોલીસ તંત્ર પણ દર્શક તરીકે ઊભું રહ્યું છે..
ભાજપ દેશની લોકશાહીની હત્યા કરવામાં આવી રહી છે..
કૉંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાયવાડ ઇલેક્શન કમિશન ફરિયાદ કરી.






Recent Posts

Loksabha Election 2024: પાંચમા ચરણનું વોટિંગ શરૂ, 49 સીટો પર થશે વોટિંગ

LokSabha Election 2024 : આવતીકાલે 5માં તબક્કામાં 49 બેઠકો પર મતદાન; રાજનાથ, રાહુલ સહિત અનેક દિગ્ગજ નેતાઓ મેદાનમાં

જામજોધપુરના વીરપુર ગામમાં ધાર્મિક પ્રસંગે જૂથ અથડામણ, એકનું મોત

ભ્રષ્ટાચારીઓના ગાડી બંગલા બધું જ વેચાઇ જશે, બંગાળમાં ગર્જ્યા PM મોદી

એક યુવકે આઠ વોટ નાખ્યા, અખિલેશ યાદવે ચૂંટણી પંચ પર સાધ્યું નિશાન, Video વાયરલ

વડોદરા લૂંટ વિથ મર્ડરનો ભેદ ઉકેલાયો, પાડોશી છોકરાએ જ પૈસા માટે કરી હત્યા

માવઠાથી થયેલા નુકશાનના સર્વે થયા બાદ કાર્યવાહી કરવામાં આવશે : રાઘવજી પટેલ

Patan: ચા ની લારી વાળાને મળી ઇન્કમટેક્સની 49 કરોડની નોટિસ જાણો શું છે મામલો

Vadodra: વહેલી સવારે લૂંટારુઓએ કટ કરી ઘરની લાઈટ, વૃદ્ધા બહાર આવતા જ ગળું કાપી દાગીના લૂંટ્યા

AAPને ખતમ કરવા માટે BJPએ ત્રણ પ્લાન બનાવ્યા... કેજરીવાલે PM પર કર્યા પ્રહાર