Anand : અમૂલ ડેરીએ વર્ષ 2022-23 કરતા વર્ષ 23- 24માં ટર્ન ઓવરમાં વધારો
આણંદ સંઘ અમુલ ડેરીએ ઇતિહાસ સર્જ્યો છે.... વર્ષ 2022-23 કરતા વર્ષ 23-24માં ટર્ન ઓવરમાં રેકોર્ડ બ્રેક વધારો નોંધાયો હતો..... વર્ષ 23-24માં અમુલનું ટર્ન ઓવર 12 હજાર 880 કરોડે પહોંચ્યું હતું.... વર્ષ 2023-24માં 9 ટકાનો વધારો નોંધાયો..... 1 હજાર પ્રતિ કિલો ફેટ 11 ટકાનો વધારો નોંધાયો છે..... વિપુલ પટેલે જણાવ્યું કે, ચાલુ વર્ષે 525 કરોડથી વધુ બોનસ ભાવ ફેર અમુલ પશુપાલકોને આપશે.... ઓલાદ સુધારવા માટે અમુલ કામ કરશે.... 3 જિલ્લામાં ઓલાદનો સુધારો કરવા અમુલ કામ કરે છે.... પશુઓને જોડકા બચ્ચા જન્મે માટે સંસોધન કરવામાં આવ્યું છે..... કેટલ ફિલ્ડમાં મારા આયા પછી 1 રૂપિયો વધાર્યો નથી પણ 3 વખત ભાવ વધાર્યો છે.... પશુ આહાર TMR ખાવાથી પશુ પાલકોને સારું ઉત્પાદન મળે છે..... અમૂલ ડેરીએ વર્ષ 23-24માં 173 કરોડ કિલો દૂધનું વેચાણ કર્યું છે.... મહારાષ્ટ્રના પુના તથા ખાતે ચિતુરમાં આન્ધ્ર પ્રદેશમાં આધુનિક પ્લાન્ટ નાખવામાં આવશે.... વિપુલ પટેલે પત્રકાર પરિષદ યોજીને પશુપાલકોને શુભેચ્છા આપી છે.....
જુઓ આ વીડિયો અહેવાલ - Anand : અમૂલ ડેરીએ વર્ષ 2022-23 કરતા વર્ષ 23- 24માં ટર્ન ઓવરમાં વધારો
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va5h...
WhatsApp Group : https://chat.whatsapp.com/L1eF5HL2qu5...
TV13 Web : http://www.tv13gujarati.com/