કોટામાં વધુ એક આત્મહત્યા, ગુજરાતની વિદ્યાર્થીનીએ પંખાથી લટકી મોત કર્યું વહાલું

કોટા શહેરના જવાહર નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીજીમાં રહેતી એક વિદ્યાર્થીનીએ તેના રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. વિદ્યાર્થી અફસા શેખ ગુજરાતમાંથી અમદાવાદની રહેવાસી હતી જે NEETનો અભ્યાસ કરવા માટે માત્ર 6 મહિના પહેલા જ કોટા આવી હતી.

image
X
રાજયસ્થાનના કોટામાં આપઘાતની એક બાદ એક ઘટનાઓ સતત સામે આવી રહી છે. આ દરમિયાન બુધવારે કોચિંગની અન્ય એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હતી. આત્મહત્યા કરનાર યુવતી ગુજરાતની રહેવાસી હતી,  આત્મહત્યાની માહિતી મળ્યા બાદ જવાહર નગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મામલાની તપાસ કરી રહી છે.

કોટા શહેરના જવાહર નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીજીમાં રહેતી એક વિદ્યાર્થીનીએ તેના રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. વિદ્યાર્થી અફસા શેખ ગુજરાતમાંથી અમદાવાદની રહેવાસી હતી જે NEETનો અભ્યાસ કરવા માટે માત્ર 6 મહિના પહેલા જ કોટા આવી હતી. વિદ્યાર્થીએ કયા કારણોસર આપઘાત કર્યો તે અંગે હાલ કોઈ માહિતી મળી શકી નથી. પોલીસે વિદ્યાર્થીના પરિવારને ઘટનાની જાણ કરી છે.

22 દિવસમાં 5એ આત્મહત્યા કરી
કોટા આવતા વિદ્યાર્થીની આપઘાતની ઘટનાઓ સતત સામે આવી રહી છે.  જાન્યુઆરી 2025માં 22 દિવસમાં પાંચ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. જે વહીવટીતંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે. વિદ્યાર્થીઓના આપઘાત પાછળ માનસિક તણાવ સામે આવ્યો છે. 

Recent Posts

બોલીવુડ ફેમસ મ્યુઝિક ડાયરેક્ટર પ્રીતમની ઓફિસમાં થઇ ચોરી, 40 લાખ લઇ ચોર ફરાર

મહાકુંભ : 14 થી 17 ફેબ્રુઆરી દરમિયાન મહાકુંભમાં ચાર વિશ્વ રેકોર્ડ બનશે

કાર્યકર્તાની બગડતી હાલત જોઈ પીએમએ પોતાનું ભાષણ બંધ કર્યું, કહ્યું- 'આમને સંભાળો, પાણી...'

રાંચી પોલીસે અફીણની ખેતી સામે કરી મોટી કાર્યવાહી, 4 આરોપીઓની ધરપકડ

'દિલ્હી આપ-દા મુક્ત, વિકાસ-વિઝન-વિશ્વાસનો વિજય', ચૂંટણી જીત પર PM મોદીના ભાષણની 10 મોટી વાતો

આતિશી માર્લેનાએ પોતાની જીતની કરી ભવ્ય ઉજવણી, કર્યો જોરદાર ડાન્સ, જુઓ વીડિયો

AAPની હાર બાદ જયરામ રમેશે કર્યો મોટો દાવો, કહ્યું- '2030માં દિલ્હીમાં કોંગ્રેસની સરકાર બનશે'

સત્તા ગઈ, પોતે પણ હાર્યા, હવે અરવિંદ કેજરીવાલ આગળ શું કરશે?

કોંગ્રેસના 70માંથી 67 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત, માત્ર આ 3 ઉમેદવારો જ બચાવી શક્યા લાજ

દિલ્હી ચુનાવ પરિણામ 2025: કોંગ્રેસના કારણે AAP એ દિલ્હીમાં 14 બેઠકો ગુમાવી, ગઠબંધન ન કરવાની કિંમત ચૂકવી