દેવાયત ખવડે શિવતાંડવ શરૂ કરતાં જ લોકો સ્ટેજ પર ચડી ગયા, રાજકોટ ડાયરામાં સ્ટેજ તૂટી પડ્યું

રાજકોટમાં દેવાયત ખવડનો ડાયરો યોજાયો હતો. જેમાં જનમેદની ડાયરાની મોજ માણવા ઉમટી પડી હતી. ડાયરામાં દેવાયત ખવડે શિવતાંડવ ગાવાની શરૂઆત કરી કે લોકો સ્ટેજ પર ચડી ગયા. જેના કારણે સ્ટેજનો એકતરફનો ભાગ તૂટી ગયો હતો. જો કે આ ઘટનામાં કોઇને ઇજા પહોંચી નહોતી.

image
X
રાજકોટમાં ગઇકાલે રાત્રે રેસકોર્સ મેદાનમાં દેવાયત ખવડનો ડાયરો યોજાયો હતો. જેમાં રાજકોટવાસીઓ ઉમટી પડ્યાં હતા. ડાયરા દરમિયાન દેવાયત ખવડે શિવતાંડવ ગાવાની શરૂઆત કરી કે, ઘણા બધા લોકો પૈસા ઉડાડવા સ્ટેજ પર ધસી ગયા હતા. જેના કારણે ચાલુ ડાયરે સ્ટેજનો એક તરફનો ભાગ તૂટી ગયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઇને ઇજા થઇ નહોતી. 

આ રંગીલું રાજકોટ છે, સ્ટેજ ભાંગી પણ નાંખે
દેવાયત ખવડે શિવતાંડવની શરૂઆત કરી કે, તરત જ લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો. લોકો પૈસા ઉડાડવા માટે સ્ટેજ તરફ ધસી આવ્યા હતા.  જેના કારમે સ્ટેજ પર કેપેસિટી કરતા વધારે લોકો ચડી ગયા. આ કારણે સ્ટેજનો એક તરફનો ભાગ તૂટી ગયો હતો.  સ્ટેજ તૂટતાં જ દેવાયત ખવડે શહેરીજનોને ટોણો મારતા કહ્યું કે, આ રંગીલું રાજકોટ છે, સ્ટેજ ભાંગી પણ નાંખે. ચાલુ ડાયરામાં જ તેમણે લોકોને નીચે ઉતરવાની અપીલ કરી હતી. 

Recent Posts

બોલીવુડ ફેમસ મ્યુઝિક ડાયરેક્ટર પ્રીતમની ઓફિસમાં થઇ ચોરી, 40 લાખ લઇ ચોર ફરાર

જંબુસરમાં ભણાવવા બાબતે પ્રિન્સિપાલે શિક્ષકને માર માર્યો, CCTV થયા વાયરલ

મહાકુંભ : 14 થી 17 ફેબ્રુઆરી દરમિયાન મહાકુંભમાં ચાર વિશ્વ રેકોર્ડ બનશે

દક્ષિણ આફ્રિકામાં ભરૂચના 3 યુવકોનો ભયંકર કાર અકસ્માત, આગ લગતા જીવતા ભૂંજાયા

થરાદ: રેતી ભરેલું ડમ્પર પલટી જતા નાળામાં કામ કરતા ચાર શ્રમિકોના મોત

ગાંધીનગરની ગોસિપ..

રાજકોટ સિવિલ ઉંદર ભરોસે! વીડિયો વાઇરલ થતા તંત્ર સફાળું જાગ્યું, પાંજરા મુકીને પડક્યા 40 ઉંદરો

દિલ્હીમાં ભાજપની સરકાર બનતાની સાથે કયા કામને પ્રાથમિકતા આપવામાં આવશે?

૨૭ વર્ષ પછી દિલ્હીમાં ભાજપ સત્તા પર આવતા રસપ્રદ તથ્યો અને આંકડાઓ

દિલ્હીમાં ચૂંટણીમાં હાર બાદ અરવિંદ કેજરીવાલે આપી પ્રથમ પ્રતિક્રિયા, જાણો ભાજપની જીત અંગે શું કહ્યું