બાબા બાગેશ્વર ફરી આવશે અમદાવાદ, આ તારીખે યોજાઇ શકે છે બાબાનો દિવ્ય દરબાર

અમદાવાદમાં બાગેશ્વર ધામનાં પીઠાધીશ પંડિત ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી જાસપુરમાં વિશ્વ ઉમિયાધામનાં મહેમાન બનશે જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં અમદાવાદ આવશે. બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાદ 3 થી 5 જાન્યુઆરીએ યોજાઈ શકે છે

image
X
બાબા બાગેશ્વર તરીકે ઓળખાતા ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી એકવાર ગુજરાતમાં આવવાના હોવાની માહિતી સામે આવી છે. આ વખતે જાસપુરમાં વિશ્વ ઉમિયાધામનાં મહેમાન બને તેવી ચર્ચાઓએ જોર પકડયું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ  જાન્યુઆરી મહિનામાં અમદાવાદ આવી શકે છે. 
 
અમદાવાદમાં  બાગેશ્વર ધામનાં પીઠાધીશ પંડિત ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી જાસપુરમાં વિશ્વ ઉમિયાધામનાં મહેમાન બનશે જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં અમદાવાદ આવશે. બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાદ 3 થી 5 જાન્યુઆરીએ યોજાઈ શકે છે. 

અગાઉ અમદાવાદમાં બે વખત આવી ચૂક્યા છે. આ દરમિયાન હવે ફરી એક વખત બાબા બાગેશ્વર અમદાવાદના મહેમાન બનશે. આગાઉ તેમણે વટવા અને હાથીજણમાં દિવ્ય દરબાર યોજ્યો હતો. અમદાવાદ સાથે વડોદરા, સુરત અને કચ્છમાં દિવ્ય દરબાર હનુમંત કથા યોજી હતી. 

Recent Posts

દિલ્હીની 70 વિધાનસભા બેઠકો માટે 1521 ઉમેદવારોએ ભર્યું નોમિનેશન, જાણો કઈ બેઠક પર સૌથી વધુ અને સૌથી ઓછા ફોર્મ ભરાયા?

BZ જેવુ વધુ એક મોટું કૌભાંડ આવ્યું સામે, 8000 રોકાણકારોના 300 કરોડ ડૂબ્યાં ! કંપનીને તાળા મારી સંચાલકો થયા ફરાર

શેખ હસીનાનો મોટો દાવો; 20-25 મિનિટના અંતરે મૃત્યુથી બચી, બહેનની હત્યાનું પણ હતું કાવતરું

પ્રજાસત્તાક દિવસને લઈને ગુપ્તચર વિભાગનું મોટું એલર્ટ, કહ્યું- દિલ્હીનું વાતાવરણ બગાડવાનો થઈ શકે છે પ્રયાસ

ISRO એ ફરી રચ્યો ઈતિહાસ, SpaDex મિશન હેઠળ ઉપગ્રહોને સફળતાપૂર્વક ડોક કર્યા; જુઓ વીડિયો

ખ્યાતિ હોસ્પિટલ હત્યાકાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ પોલીસના સકંજામાં, અમદાવાદ એરપોર્ટ પરથી કરી ધરપકડ

આજનું રાશિફળ/18 જાન્યુઆરી, 2025: આ રાશિના જાતકો રહો સાવધાન... થઈ શકે છે ભારે નુકશાન, જાણો તમારું રાશી ભવિષ્ય

આજનું પંચાંગ/ 18 જાન્યુઆરી 2025: આજના દિવસે કઈ તિથિ અને કયા નક્ષત્ર રહશે? જાણો દિવસના શુભ અને અશુભ યોગ

અંક જ્યોતિષ/ 18 જાન્યુઆરી 2025 : જાણો આજે તમારો લકી નંબર કયો અને શુભ રંગ કયો રહેશે?

સૈફ અલી ખાન પર હુમલા અંગે ડેપ્યુટી CM શિંદેનું નિવેદન, જાણો શું કહ્યું