લોડ થઈ રહ્યું છે...

ભરૂચ: પોલીસ હેડક્વાર્ટરના વર્કશોપમાં 2 પોલીસકર્મીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા

image
X
ભરૂચ પોલીસ હેડક્વાર્ટરના વર્કશોપમાં 2 પોલીસકર્મીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. પોલીસ હેડક્વાર્ટરના વર્કશોપમાં જ બન્ને પોલીસકર્મીઓ દારૂની મહેફિલ માણી રહ્યા હતા. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે 2 પોલીસકર્મીઓ સામે બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે. બી ડિવિઝન પોલીસે પ્રોહીબિશન અંગેનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ, ભરૂચ પોલીસના 2 પોલીસ કર્મીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે. પોલીસ હેડક્વાર્ટરના વર્કશોપમાં બન્ને પોલીસકર્મીઓ દારૂની મહેફિલ માણી રહ્યા હતા.ક્રાઇમ બ્રાન્ચે બન્ને પોલીસકર્મીઓ સામે બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બન્ને પોલીસ કર્મી વિરુદ્ધ બી ડિવિઝન પોલીસે પ્રોહીબિશન અંગેનો ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. 

ભરૂચ પોલીસ હેડક્વાર્ટરના વર્કશોપનો મિકેનિક (ડ્રાઇવર) નરસિંહભાઈ ગૌમાનભાઈ પટેલ અને જિલ્લા ટ્રાફિક પોલીસમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા લાલાભાઇ પુનાભાઈ રાઠવા બન્ને પોલીસ કર્મી ભરૂચ પોલીસ હેડક્વાર્ટરના વર્કશોપમાં દારૂમાં લથપથ હતા. જાણો કાયદાનો ડર જ ન હોય તેમ બેફામ દારૂની મહેફીલ માણી રહ્યા હતા. પોલીસ હેડક્વાર્ટરના વર્કશોપમાં 2 પોલીસ કર્મીની દારૂની મહેફિલને લઇ અનેક સવાલો ઉઠી રહ્યા છે. દારુ વિરુદ્ધ ડ્રાવ ચલાવતી ખાખી આવા પોલીસકર્મીના કારણે ખાખીમાં ડાઘ લગાડવાનું કૃત્ય કરે છે. ભરૂચ ક્રાઇચે સમગ્ર મામલે  2 પોલીસકર્મીઓ સામે બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે. પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે.

Recent Posts

Dwarka: જૂની માછીમારી બોટોના રજીસ્ટ્રેશનના નામે કૌભાંડનો પર્દાફાશ, 2 એજન્ટ, 9 માછીમારો સહિત કુલ 11 લોકોની અટકાયત

Gujarat by Election 2025: વિસાવદર અને કડી પેટા ચૂંટણીનું મતદાન પૂર્ણ, ઉમેદવારોનું ભાવી EVMમાં કેદ, જાણો કેટલા ટકા થયું મતદાન

PM મોદીની વતન વડનગરમાં ઉજવાશે રાજ્યકક્ષાનો 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

દક્ષિણ ગુજરાતને મેઘરાજાએ ઘમરોળ્યું, વલસાડના વાપીમાં જળબંબાકાર, અનેક ગામો સંપર્ક વિહોણા, જાણો તમારા શહેરની સ્થિતિ

ભરૂચ: લક્ઝરી બસમાંથી ઝડપાયો વિદેશી દારૂ, એલસીબી પોલીસે 2ની કરી ધરપકડ

સુરત પોલીસે છેલ્લા 48 કલાકમાં 119 ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીને ઝડપી પાડ્યા, ડિપોર્ટ કરવાની કાર્યવાહી તેજ

અંક જ્યોતિષ/ 20 જૂન 2025 : જાણો આજે તમારો લકી નંબર કયો અને શુભ રંગ કયો રહેશે?

અમદાવાદ વિમાન દુર્ઘટના: મૃત્યુઆંક વધી શકે છે, પોલીસ કમિશનરે કહ્યું-'318 શરીરના ભાગો મળ્યા'

આજનું રાશિફળ/ 20 જૂન 2025: આ રાશિના જાતકોને લવ લાઈફમાં આવી શકે છે મુશ્કેલી, રહો સાવધાન

આજનું પંચાંગ/ 20 જૂન 2025: આજના દિવસે કઈ તિથિ અને કયા નક્ષત્ર રહશે? જાણો દિવસના શુભ અને અશુભ યોગ