સુરતના પાલીમાં બિલ્ડિંગ ધરાશાયી મામલે બિલ્ડર પંકજ ડુંગરાણીની ધરપકડ

સુરતના પાલીમાં બિલ્ડીંગ પડવાની દુર્ઘટનામાં બિલ્ડર પંકજ ડુંગરાણીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં પંકજ ડુંગરાણીએ બિલ્ડીંગનું બાંધકામ કર્યું હતું. 7 વર્ષ પહેલા જ બિલ્ડીંગનું બાંધકામ કર્યું હતું. બિલ્ડીંગ દુર્ઘટનામાં 7 લોકોના મોત થયા હતા. જેમાં સચીન GIDC પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

image
X
સુરતના પાલી ગામમાં 5 માળની ઈમારત ધરાશાયી થઇ હતી. જેમાં 7 લોકોએ જીવ ગુમાવ્યો હતો. ફક્ત 7 વર્ષ પહેલાં જ બનેલી બિલ્ડિંગ ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. જેના કારણે સુરત મનપાએ કાર્યવાહી પોલીસે ઈમારતનું બાંધકામ કરનાર કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી છે.સચિન પોલીસ દ્વારા આ બિલ્ડરની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના પાલીમાં બિલ્ડીંગ પડવાની દુર્ઘટનામાં બિલ્ડર પંકજ ડુંગરાણીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં પંકજ ડુંગરાણીએ બિલ્ડીંગનું બાંધકામ કર્યું હતું. 7 વર્ષ પહેલા જ બિલ્ડીંગનું બાંધકામ કર્યું હતું. બિલ્ડીંગ દુર્ઘટનામાં 7 લોકોના મોત થયા હતા. જેમાં સચીન GIDC પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
શું હતી સમગ્ર ઘટના?
સુરતના પાલી ગામમાં થોડા દિવસ અગાઉ એક 5 માળની બિલ્ડિંગ પત્તાના મહેલની માફક ઢળી પડી હતી. ફાયર બ્રિગેડને જાણ થતાં જ ફાયરબ્રિગેડ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યયું હતું. આખી રાત ચાલેલા રેસ્ક્યુ ઓપરેશનમાં 7 લોકોનાં મોત થયા હતા. જ્યારે એક મહિલાને કાળમાળમાં જઇને બચાવવામાં આવી હતી. જો કે, 7 વર્ષ અગાઉ બનેલી બિલ્ડિંગ ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. 

Recent Posts

ગુજરાતમાં ચાંદીપુરાના 58 એકટીવ કેસ, જ્યાકે અત્યાર સુધીમાં 21 બાળકનાં મૃત્યુ

છેલ્લા 24 કલાકમાં દ્વારકામાં સૌથી વધુ 15 ઈંચ અને પોરબંદરમાં 10 ઈંચ જેટલો વરસાદ વરસ્યો

વડોદરામાં ફાયરબ્રિગેડનું ટેન્કર પલટ્યું, યુવતીનો આબાદ બચાવ, જુઓ વીડીયો

IAS પૂજા ખેડકરે ટ્રેનિંગમાંથી હટાવવામાં આવી; જાણો શું કાર્યવાહી થઈ

ઉપલેટા અને ધોરાજીમાં વરસાદે સર્જી તારાજી, સમગ્ર પંથક જળમગ્ન

શું ખરેખર પાકિસ્તાનમાં હિન્દુઓની વસ્તી વધી રહી છે ? જુઓ શું કહે છે ડેટા

Microsoft Outage: સર્વર બંધ થતાં ઇન્ટરનેટ પર અફવાઓનું બજાર ગરમ, લોકોએ કહ્યું- આ ત્રીજા વિશ્વ યુદ્ધની શરૂઆત છે

ગુજરાતમાં હજુ ભારે વરસાદની આગાહી; પરિસ્થિતિ સામે સરકાર સજ્જ

અનામતના વિરોધમાં બાંગ્લાદેશ સળગ્યું; ભારતે તેને પોતાનો આંતરિક મામલો ગણાવ્યો

યુપીમાં પોતાના જ પક્ષના વિવાદ વચ્ચે CM યોગી 27 જુલાઈએ પ્રધાનમંત્રીને મળી શકે છે