છેલ્લા 24 કલાકમાં દ્વારકામાં સૌથી વધુ 15 ઈંચ અને પોરબંદરમાં 10 ઈંચ જેટલો વરસાદ વરસ્યો
રાજ્યમાં 24 કલાક દરમિયાન દ્વારકામાં સૌથી વધુ 15 ઈંચ અને પોરબંદરમાં 10 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 37 ટકાથી વધુ વરસ્યો છે. જ્યારે સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં 54 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va5h...
WhatsApp Group : https://chat.whatsapp.com/L1eF5HL2qu5...
TV13 Web : http://www.tv13gujarati.com/