ઓગસ્ટના છેલ્લા વિકેન્ડમાં ઘરે બેઠા માણો આ બધી મુવી અને વેબસીરિઝની મજા

આ તહેવારોની સિઝનમાં જો ભીડમાં કયાય બહાર જવાનો મુડ ન હોય અને ઘરે બેસીને ફૂલ એન્ટરટેઈન મેન્ટનો ડોઝ જોતો હોય તો મુંજવાની જરૂર નથી આ ઓગસ્ટ મહિનામાં ઘણી ફિલ્મો અને વેબસીરીઝ OTT પર રીલીઝ થવા જઈ રહી છે જે તમને ઘરે રહીને પણ જરા પણ કંટાળો નહીં આવવા દે.

image
X
ઓગસ્ટ મહિનો પૂરો થવામાં હવે માત્ર આઠ દિવસ બાકી રહ્યા છે. આ ઓગસ્ટ એન્ડમાં તહેવારો પણ આવી રહ્યા છે એટલે વિકેન્ડ સાથે રજા પણ મળવાની છે. આ તહેવારોની સિઝનમાં જો ભીડમાં કયાય બહાર જવાનો મુડ ન હોય અને ઘરે બેસીને ફૂલ એન્ટરટેઈન મેન્ટનો ડોઝ જોતો હોય તો મુંજવાની જરૂર નથી આ ઓગસ્ટ મહિનામાં ઘણી ફિલ્મો અને વેબસીરીઝ OTT પર રીલીઝ થવા જઈ રહી છે જે તમને ઘરે રહીને પણ જરા પણ કંટાળો નહીં આવવા દે. ચાલો જોઈયે કઈ એવી ફિલ્મો અને વેબ સીરિઝ છે જે આ મહિનામાં હજુ રીલીઝ થવાની બાકી છે.
Kalki 2898 AD