શાહરૂખને ધમકી આપનાર ફૈઝલ ખાનને પોલીસે ઝડપી લીધો, આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે
મંગળવારે સવારે મુંબઈ પોલીસે ફૈઝલ ખાનની છત્તીસગઢના રાયપુરથી ધરપકડ કરી હતી. બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને ધમકી આપવાના કેસમાં ફૈઝલની ધરપકડ કરવા માટે વહેલી સવારે મુંબઈ પોલીસ ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈને રાયપુર પહોંચી હતી. ફૈઝલને મંગળવારે સવારે 11 વાગ્યે જ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
Shah Rukh Khan death threat: Mumbai Police detain suspect in Chhattisgarh
— ANI Digital (@ani_digital) November 12, 2024
Read @ANI Story | https://t.co/NhYevTgTML#ShahRukhKhan #DeathThreat #MumbaiPolice pic.twitter.com/97lDr6kxik
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va5h5lFLikgFQ1gJxZ2U
WhatsApp Group : https://chat.whatsapp.com/L1eF5HL2qu51EIqrPVyoHB
TV13 Web : http://www.tv13gujarati.com/