Gandhinagar :ગિફ્ટી સિટીમાં દારૂ પીવાની છૂટ મામલે, કૉંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું નિવેદન
ગાંધીનગરમાં આવેલી ગિફ્ટ સિટીમાં હવે દારૂ પીવાની છૂટ આપવામાં આવશે... અધિકૃત રીતે કામ કરતા કર્મચારી-અધિકારી તેમ જ ગિફ્ટ સિટીની અધિકૃત રીતે મુલાકાત લેનારા મુલાકાતીઓને લીકરના સેવન માટે મુક્તિ આપવામાં આવી છે... "વાઈન એન્ડ ડાઈન" ફેસિલિટી ઉપલબ્ધ કરાવવા પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કરવાનો ઉચ્ચકક્ષાએ નિર્ણય કરવામાં આવ્યો છે.... ત્યારે આ મામલે કૉંગ્રેસના રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે સરકાર પર પ્રહાર કર્યા હતા...
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/90954184
WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va5h5lFLikgFQ1gJxZ2U
WhatsApp Group : https://chat.whatsapp.com/L1eF5HL2qu51EIqrPVyoHB
TV13 Web : http://www.tv13gujarati.com/