અવકાશમાં ફરી રચાયો ઈતિહાસ, પૃથ્વીથી 737 કિમી ઉપર એક સામાન્ય વ્યક્તિએ કર્યું સ્પેસવોક, જુઓ વીડિયો
સ્પેસએક્સના પોલારિસ ડોન મિશને માનવ ઈતિહાસમાં પ્રથમ વખત અનોખું કામ કર્યું છે. પ્રથમ નાગરિક સ્પેસવોક 737 કિલોમીટરની ઉંચાઈ પર પૂર્ણ કરવામાં આવ્યું છે. આ મિશન 10 સપ્ટેમ્બર 2024ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ મિશનના ચાર નાગરિક અવકાશયાત્રીઓ બે દિવસથી અવકાશમાં ભ્રમણ કરી રહ્યા છે.
Commander @rookisaacman has egressed Dragon and is going through the first of three suit mobility tests that will test overall hand body control, vertical movement with Skywalker, and foot restraint pic.twitter.com/XATJQhLuIZ
— SpaceX (@SpaceX) September 12, 2024
SpaceX and the Polaris Dawn crew have completed the first commercial spacewalk!
— Polaris (@PolarisProgram) September 12, 2024
“SpaceX, back at home we all have a lot of work to do, but from here, Earth sure looks like a perfect world.” — Mission Commander @rookisaacman during Dragon egress and seeing our planet from ~738 km pic.twitter.com/lRczSv5i4k
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va5h5lFLikgFQ1gJxZ2U
WhatsApp Group : https://chat.whatsapp.com/L1eF5HL2qu51EIqrPVyoHB
TV13 Web : http://www.tv13gujarati.com/