માનવતા મરી પડી કે શું ? 6 વર્ષીય બાળકને ડામ આપવાની ફરિયાદ નોંધાઈ.... જાણો શું છે મામલો

શાહિબાગ ખાતે રહેતા દાદાએ પોતાના મોટા દીકરા, તેની પત્ની અને સાસું-સસરા સામે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ મામલે બોડકદેવ પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

image
X
અમદાવાદમાં માનવતાને શર્મસાર કરનાર કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદનાબોડકદેવ વિસ્તારમાં એક બાળકને ડામ દેવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. 6 વર્ષીય બાળકનાં દાદાએ પોતાના જ પુત્ર, તેની પત્ની અને સાસું-સસરા સામે આ ફરિયાદ નોંધાવી છે. આ મામલે, બોડકદેવ પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતા દાદાએ પોતાના મોટા દીકરા, તેની પત્ની અને સાસુ સસરા સામે ફરિયાદ નોંધાવી છે. તેમણે દીકરા, દીકરાની બીજી પત્ની સહિતના લોકો પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. પૌત્રને ડામ આપવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.   

 પોલીસ વધુ તપાસ હાથ ધરી 

પૌત્રના દાદાએ કરેલા આરોપ મુજબ તેનો પુત્ર થોડા દિવસ પહેલા પહેલી પત્નીનાં બાળકને દાદાને ઘરે મૂકવા આવ્યો હતો. દરમિયાન, દાદાને જાણ થઈ કે 6 વર્ષીય બાળકને ડામ દેવામાં આવ્યા છે. આ મામલે હવે શાહિબાગ ખાતે રહેતા દાદાએ પોતાના મોટા દીકરા, તેની પત્ની અને સાસું-સસરા સામે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ મામલે બોડકદેવ પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Recent Posts

ઉપલેટા અને ધોરાજીમાં વરસાદે સર્જી તારાજી, સમગ્ર પંથક જળમગ્ન

ગુજરાતમાં હજુ ભારે વરસાદની આગાહી; પરિસ્થિતિ સામે સરકાર સજ્જ

રાજકોટ દિલ્હીની યુવતીના ઈશારે ક્રિકેટ સટ્ટાના પૈસા ફેરવવા બેંક ખાતા ભાડે મેળવી આપનાર ટોળકી ઝડપાઈ, તપાસમાં મોટા ખુલાસા

રામોલ પોલીસે હથિયારોની હેરાફેરીનું નેટવર્ક ઝડપ્યું, MP થી ખરીદી રાજસ્થાન હથિયાર લઈ જતા 2 શખ્સ ઝડપાયા, 3 પિસ્ટલ 8 કારતુસ કબજે

વડોદરાની નારાયણ સ્કૂલમાં દીવાલ ધરાશાયી, 2 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત

પોરબંદરના ઘેડ પંથકમાં વરસાદે બોલાવી ધબધબાટી, દ્વારકા થયું જળબંબાકાર

પોરબંદરમાં ભારે વરસાદથી રેલ્વે વ્યવહાર પર અસર, 3 ટ્રેન કરાઇ રદ્દ, જુઓ લિસ્ટ

કેશોદમાં વરસાદે સર્જી તારાજી, સોનરખ નદીમાં ઘોડાપૂર, અનેક ગામ સંપર્ક વિહોણા

ગુજરાતમાં જોરદાર વરસાદની આગાહી, પોરબંદરમાં બારે મેઘ ખાંગા

ચાંદીપુરા વાયરસથી અત્યાર સુધીમાં 16 બાળકોના મોત; સરકાર એક્શન મોડમાં