ભારતીય મહિલા ટીમ જીત તરફ અગ્રેસર; પાકિસ્તાને 109 રનનો ટાર્ગેટ આપ્યો
ટોસ જીતીને બેટિંગ કરવા આવ્યા બાદ પાકિસ્તાનની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર ગુલ ફિરોઝા (5) અને મુનીબા અલી (11) ચોથી ઓવર સુધીમાં પેવેલિયન પરત ફર્યા હતા. આલિયા રિયાઝ (6) અને કેપ્ટન નિદર દાર (8) લાંબો સમય ટકી શક્યા નહીં. તૂબા હસને 19 બોલમાં 22 રન બનાવ્યા હતા. ફાતિમા સના 16 બોલમાં 22 રન બનાવીને અણનમ રહી હતી. તેણે એક ચોગ્ગા અને બે છગ્ગા ફટકારીને પાકિસ્તાનને 100ની પાર પહોંચાડી દીધું. ભારત તરફથી દીપ્તિ શર્માએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. રેણુકા સિંહ, પૂજા વસ્ત્રાકર અને શ્રેયંકા પાટીલે બે-બે માર્યા.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va5h...
WhatsApp Group : https://chat.whatsapp.com/L1eF5HL2qu5...
TV13 Web : http://www.tv13gujarati.com/