લોડ થઈ રહ્યું છે...

અમદાવાદ શહેરમાં 16 PSIની કરાઈ આંતરિક બદલી, CP જી.એસ મલિકે બદલીનો કર્યો આદેશ

image
X
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ગૃહ ખાતાના પોલીસ વિભાગમાં સતત બદલીનો દોર ચાલી રહ્યો છે. થોડા સમય પહેલાં જ વિવિધ સરાકરી વિભાગમાં ફરજ બજાવતા IAS ઉચ્ચ અધિકારીઓની બદલીના સમાચાર સામે આવ્યા હતા. એવામાં ફરીથી અમદાવાદ પોલીસ વિભાગમાંથી PSIની બદલીના સમાચાર સામે આવી રહ્યા છે.


મળતી માહિતી પ્રમાણે,  અમદાવાદ શહેરમાં 16 PSIની આંતરિક બદલી કરવામાં આવી છે. અલગ અલગ પોલીસ મથકમાં ફરજ બજાવતા PSIની જાહેર હિતમાં બદલીઓ કરવામાં આવી છે. 16 PSIની આંતરિક બદલીના  CP જી. એસ મલિકે આદેશ કર્યો છે. અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા 16 PSIને બદલી કરી તાત્કાલિક અસરથી બદલી કરાયેલ સ્થલ પર હાજર થઈ રિપોર્ટ કરવા કહ્યું છે.

અગાઉ, 3 IAS અધિકારીને વધારાનો હવાલો સોંપાયો 
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ દ્વારા 21મી એપ્રિલના રોજ 3 IAS અધિકારીને વધારાનો હવાલો સોંપાયો છે, ત્યારે IAS અરુણ મહેશ બાબુની બદલી કરવામાં આવી હોવાથી તેમની જગ્યાએ IAS અજય પ્રકાશને ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA) આગામી આદેશ સુધી મહેસાણાના ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર પદ અને ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટરનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.  અજય પ્રકાશની UGVCLના MD તરીકે નિમણૂક, સુજલ માયાત્રાની GLPCના MD તરીકે નિમણૂક, બી.એમ.પ્રજાપતિની ગુજરાત ગ્રામ વિકાસ કોર્પોરેશનના MD તરીકે નિમણૂક કરવામાં આવી હતી.


ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ગૃહ ખાતાના પોલીસ વિભાગમાં સતત બદલીનો દોર ચાલી રહ્યો છે. થોડા સમય પહેલાં જ વિવિધ સરાકરી વિભાગમાં ફરજ બજાવતા IAS ઉચ્ચ અધિકારીઓની બદલીના સમાચાર સામે આવ્યા હતા. એવામાં ફરીથી અમદાવાદ પોલીસ વિભાગમાંથી PSIની બદલીના સમાચાર સામે આવી રહ્યા છે.  

Recent Posts

યુટ્યુબર માટે મિત્રતા બની સમસ્યા, જ્યોતિ મલ્હોત્રા જાસૂસી કેસમાં પ્રિયંકા સેનાપતિ કોણ છે? જાણો

સરકારી કચેરીના સમયમાં થશે ફેરફાર?

લશ્કરના આતંકવાદી સૈફુલ્લાહનો પાકિસ્તાની ઝંડામાં નીકળ્યો જનાજો, પહેલગામ હુમલા બાદ ISIએ તેને અંડરગ્રાઉન્ડ કર્યો હતો

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બિડેનને થયું પ્રોસ્ટેટ કેન્સર, હાડકાં સુધી ફેલાઇ ગયો ગંભીર રોગ

હૈદરાબાદમાં બોમ્બ વિસ્ફોટનું કાવતરું નિષ્ફળ, ISIS સાથે જોડાયેલા 2 શંકાસ્પદ લોકોની ધરપકડ

Operation Sindoor: કર્નલ સોફિયા કુરેશી બાદ હવે વડોદરાના સાંસદ ડૉ.હેમાંગ જોશીને મોટી જવાબદારી, સાંસદોનું ડેલિગેશન 33 દેશોમાં પાકિસ્તાનની ખોલશે પોલ

Ahmedabad: તમાકુ-વાસણના 67 વેપારીઓના 84 સ્થળોએ SGSTના દરોડા, 9.28 કરોડની કરચોરી ઝડપાઇ

Top News | તુર્કીને પાકિસ્તાનનું સમર્થન ભારે પડયું | tv13 gujarati

અમદાવાદના સરખેજમાં બ્લુ વોટર ટાવર ખાતે SMCના દરોડા, મેફેડ્રોનના જથ્થા સાથે 23.78 લાખનો મુદ્દામાલ જપ્ત

નવસારી: 16 વર્ષથી બે પત્નીઓ સાથે સંસાર ચલાવતો યુવાન...3 સંતાનો પણ બનશે માતા-પિતાના લગ્નના સાક્ષી, વાંચો Inside Story