ISRO કરવા જઈ રહ્યું છે ઐતિહાસિક લોન્ચિંગ, જાણો કેમ છે Proba-03 મિશન મહત્વનું
ISRO યુરોપિયન સ્પેસ એજન્સી સેટેલાઇટ પ્રોબા-03ને 4 ડિસેમ્બર 2024ના રોજ સાંજે 04:08 વાગ્યે લોન્ચ કરશે. લોન્ચિંગ PSLV-XL રોકેટથી કરવામાં આવશે. આ મિશનના મુખ્ય બે ઉદ્દેશ્ય છે. પ્રથમ, સૂર્યના કોરોનાનો અભ્યાસ કરવો. બીજું, એકસાથે મલ્ટિ-સેટેલાઇટ મિશન સંબંધિત ટેકનોલોજીની ક્ષમતા દર્શાવવા માટે.
Proba-3 101: read our in-depth Media Kit on ESA's precision formation flying mission, which will form artificial solar eclipses on demand: https://t.co/mCfipGaI9q pic.twitter.com/odl09BWQia
— ESA Technology (@ESA_Tech) November 26, 2024
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va5h5lFLikgFQ1gJxZ2U
WhatsApp Group : https://chat.whatsapp.com/L1eF5HL2qu51EIqrPVyoHB
TV13 Web : http://www.tv13gujarati.com/