Kadi : નંદાસણ પોલીસ સ્ટેશનનું આઉટ પોલીસ પોસ્ટનુ ઉદ્ઘાટન આરોગ્ય મંત્રી ના વરદહસ્તે કરવામાં આવ્યું
નંદાસણ પોલીસ સ્ટેશનનું આઉટ પોલીસ પોસ્ટનુ ઉદ્ઘાટન આરોગ્ય મંત્રી ના વરદહસ્તે કરવામાં આવ્યું કડી તાલુકાના રાજપુર ગામે નંદાસણ પોલીસ સ્ટેશનનુ આઉટ પોલીસ પોસ્ટનુ ઉદ્ઘાટન ગુજરાત રાજ્ય આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના વરદ હસ્તે કરવામાં આવશે આ આઉટ પોલીસ પોસ્ટનુ કેડીલા ગૃપ, ઇન્દ્રશીલ યુનિવર્સિટી કોલેજ તેમજ રાજપુર ગામની સરપંચ ઈસ્માઈલભાઈ પઠાણ તેમજ તલાટી તેમજ સમસ્ત ગામજનોના દ્વારા આયોજન કરવામાં આવ્યું જેમાં કડી ધારાસભ્ય કરસનભાઈ સોલંકી મહેસાણા એસ,પી , ઋષિકેશ ઉપાધ્યાય,ડીવાયએસપીઆર,આઇ,દેસાઇ, નંદાસણ પોલીસ સ્ટેશન તમામ સ્ટાફ તેમજ કેડીલા ગૃપ તેમજ ઇન્દ્રશીલ યુનિવર્સિટી ના મેનેજમેન્ટ તેમજ ઉદ્યોગપતિઓ, રાજપુર ગામના સરપંચ, તલાટી, ગ્રામજનોની ઉપસ્થિતિમાં આઉટ પોલીસ ચોકી નુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું