Kadi : પોલીસે કાપડના કાર્ટૂન ભરેલી ટ્રક અને બે ઈસમો ઝડપ્યા
શકના આધારે પોલીસે કાપડના કાર્ટૂન ભરેલી ટ્રક અને બે ઈસમો ઝડપ્યા અમદાવાદ મહેસાણા નેશનલ હાઇવે નંદાસણ સફારી ગાર્ડન હોટેલથી કાપડના કાર્ટૂન ભરેલી ટ્રક અને બે ઈસમોને ઝડપી લીધા બંને ઇસમો ચોરીના કાપડના કાર્ટૂન ભરેલી ટ્રકનો માલ વેચવાની ફિરાકમાં માલને ભીલવાડા મૂંદ્રા પોર્ટ લઇ જવાનો હતો
જુઓ આ વીડિયો અહેવાલ - Kadi : પોલીસે કાપડના કાર્ટૂન ભરેલી ટ્રક અને બે ઈસમો ઝડપ્યા
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
Facebook:
/ tv13gujarati
Twitter :
/ tv13gujarati
Instagram :
/ tv13gujarati
linkedin :
/ 90954184
WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va5h...
WhatsApp Group : https://chat.whatsapp.com/L1eF5HL2qu5...
TV13 Web : http://www.tv13gujarati.com/



