કમલા હેરિસ આપશે ટ્રમ્પને ટક્કર; 5 નવેમ્બરે અમેરિકામાં ચુંટણી યોજાશે
કમલા હેરિસે આ સિદ્ધિ સાથે ઈતિહાસ રચ્યો છે. રાષ્ટ્રપતિ પદ માટે નામાંકિત થનારી ભારતીય-આફ્રિકન મૂળની તે પ્રથમ મહિલા છે. કમલા હેરિસ અમેરિકામાં 5 નવેમ્બરે યોજાનારી સામાન્ય ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો સામનો કરશે.
I am honored to be the Democratic nominee for President of the United States. I will officially accept the nomination next week.
— Kamala Harris (@KamalaHarris) August 2, 2024
This campaign is about people coming together, fueled by love of country, to fight for the best of who we are.
Join us: https://t.co/abmve926Hz
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va5h5lFLikgFQ1gJxZ2U
WhatsApp Group : https://chat.whatsapp.com/L1eF5HL2qu51EIqrPVyoHB
TV13 Web : http://www.tv13gujarati.com/