Loksabha Election 2024 : શકિતસિંહ ગોહિલના નિવેદન બાદ ભાજપના પ્રવક્તાએ આપ્યું નિવેદન

શકિતસિંહ ગોહિલના નિવેદન બાદ ભાજપના પ્રવક્તા જયેશ વ્યાસે નિવેદન આપ્યું.... જયેશ વ્યાસે જણાવ્યું હતું કે, સંકલ્પ પત્રમાં આગળના સાત પાનામાં અત્યાર સુધી સરકારે કરેલા કામો બતાવ્યા છે.... તેમજ શક્તિસિંહ સંકલ્પ પત્ર બરાબર વાંચ્યો ન હોય અમે અત્યાર સુધી કામ કરતા આવ્યા છીયે ન માત્ર અમે ચૂંટણીલક્ષી કામો કરીએ છીએ.... અમે મેનીફેસ્ટોમાં ગરીબ, યુવા અન્નદાતા અને નારીની વાત કરી છે.... જયેશ વ્યાસે વધુ જણાવ્યું હતું કે,અમે જનતાની વચ્ચે આ વાત લઈને જતાં જ રહ્યા છે.... અને ચૂંટણી સમયએ વાત આગળ લાવી અને કામો કરીશું....

image
X
જુઓ આ વીડિયો અહેવાલ - Loksabha Election 2024 : શકિતસિંહ ગોહિલના નિવેદન બાદ ભાજપના પ્રવક્તાએ આપ્યું નિવેદન


FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM Facebook:   / tv13gujarati   Twitter :   / tv13gujarati   Instagram :   / tv13gujarati   linkedin :   / 90954184   WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va5h... WhatsApp Group : https://chat.whatsapp.com/L1eF5HL2qu5... TV13 Web : http://www.tv13gujarati.com/


Recent Posts

LokSabha Election 2024 : આઝમગઢમાં અખિલેશની રેલીમાં નાસભાગ, પોલીસે બેકાબૂ ભીડ પર કર્યો લાઠીચાર્જ

ભાવનગર ખાતે બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી, 4ના મોત, 1નો આબાદ બચાવ

LokSabha Election 2024 : PM મોદીએ બિહારમાં સભાને સંબોધતા કહ્યું કોણ છે તેમનો રાજકીય વારસ

સ્વાતિ માલીવાલ અંગે અમિત શાહે આપ્યું નિવેદન, કહ્યું જો સાંસદને મુખ્યમંત્રી આવાસમાં માર મારવામાં આવે તો...

ગરમીના કારણે 108 ઇમરજન્સી કોલમાં ધરખમ વધારો, મે મહિનામાં કુલ 1431 કોલ નોંધાયા

LokSabha Election 2024 : આ ગામમાં થયું 100 ટકા મતદાન, વોટિંગ કરવા ફ્લાઇટથી પહોંચ્યો યુવક

અમદાવાદીઓ ગરમીમાં બહાર નીકળતા ચેતજો, હવમાન વિભાગે 5 દિવસ માટે આપ્યું રેડ એલર્ટ

બિહારના સારણમાં ચૂંટણી બાદ હિંસા, ફાયરિંગમાં એકનું મોત, 48 કલાક માટે ઈન્ટરનેટ બંધ

અમે રસ્તા પર નમાજ જ નહીં, મસ્જિદો પરથી માઈક પણ હટાવી દીધા; યોગીની દિલ્હીમાં ગર્જના

BJP-RSS નેતાઓને પાઠ ભણાવવા માંગતા હતા ISISના આતંકીઓ; બીજા પણ ઘણા ખુલાસા થયા