Loksabha Election 2024 : પરશોત્તમ રૂપાલાના સામે કરણી સેનાનો વિરોધ
કેન્દ્રિય મંત્રી પરશોત્તમ રૂપાલા સામે પંચમહાલમાં કરણી સેના અને ક્ષત્રિય સમાજે વિરોધ નોંધાવ્યો હતો... અહીં કરણી સેનાએ પરશોત્તમ રૂપાલાના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું... ક્ષત્રિય સેનાના યુવાનો રેલી યોજી આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા... અહીં તેમણે પરશોત્તમ રૂપાલા સામે કડક પગલાં ભરાય તેવી પણ માગ કરી હતી.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va5h...
WhatsApp Group : https://chat.whatsapp.com/L1eF5HL2qu5...