Loksabha Election 2024 : ક્ષત્રિય,રાજપૂત સમાજે પરશોત્તમ રૂપાલાનો કર્યો વિરોધ

વડોદરામાં પણ હવે કેન્દ્રિય મંત્રી પરશોત્તમ રૂપાલાનો વિરોધ જોવા મળ્યો હતો... અહીં ક્ષત્રિય રાજપૂત સમાજના વિવિધ સંગઠનોએ એકસાથે મળી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું... સમાજે પરશોત્તમ રૂપાલા સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી.... ક્ષત્રિય સમાજે જણાવ્યું કે, પરશોત્તમ રૂપાલાએ કરેલું અપમાન સમાજ સહન નહીં કરે.

image
X
જુઓ આ વીડિયો અહેવાલ - Loksabha Election 2024 : ક્ષત્રિય,રાજપૂત સમાજે પરશોત્તમ રૂપાલાનો કર્યો વિરોધRecent Posts

Vadodara : પોલીસે ફિલ્મી સ્ટોરીને પણ ઝાંખી પાડતી મર્ડર મિસ્ટ્રીને ઉકેલી

Loksabha Election 2024 : શકિતસિંહ ગોહિલના નિવેદન બાદ ભાજપના પ્રવક્તાએ આપ્યું નિવેદન

Loksabha Election 2024: કોંગ્રેસે ઉમેદવારોની વધુ એક યાદી કરી જાહેર, મનોજ તિવારી સામે કન્હૈયા કુમાર લડશે ચૂંટણી

Ahmedabad : આગાહી વચ્ચે રાજ્યમાં વાતવરણમાં પલટો જોવા મળ્યો

Rajkot : રાજકોટ ક્ષત્રિય સમાજ દ્વારા આજે અસ્મિતા મહાસંમેલનનુ આયોજન

Loksabha Election 2024: વલસાડ બેઠક પર જામશે ખરાખરીનો જંગ, જાણો આ બેઠકનું રાજકીય સમીકરણ

Loksabha Election 2024: સુરેન્દ્રનગર બેઠક પર જામશે ચૂંટણીનો જંગ, જાણો આ બેઠકનું સમીકરણ અને ઇતિહાસ

રાજ્યમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ, જાણો ક્યાં-ક્યાં પડ્યો કમોસમી વરસાદ

Kadi : પોલીસે કાપડના કાર્ટૂન ભરેલી ટ્રક અને બે ઈસમો ઝડપ્યા

Surat : 27 જેટલા ઘરફોડ તથા વાહન ચોરીના ગુનામાં નાસતા ફરતા રીઢા આરોપી દેવા સુરેશની ધરપકડ કરવામાં આવી