લ્યો બોલો, ચોરે ફ્રાન્સના રાજદૂતને પણ ન છોડ્યા, ચાંદની ચોકની ભીડમાં ચોરી લીધો મોબાઈલ
ફ્રાન્સના રાજદૂત તેમની પત્ની સાથે 20 ઓક્ટોબરે ચાંદની ચોક માર્કેટની મુલાકાત લેવા ગયા હતા. ત્યારે કોઈએ તેના ખિસ્સામાંથી ફોન ચોરી લીધો હતો. પોલીસને આ ચોરીની માહિતી 21 ઓક્ટોબરે મળી હતી. હવે ચોરી કરનાર ચાર શખ્સો ઝડપાઈ ગયા છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va5h5lFLikgFQ1gJxZ2U
WhatsApp Group : https://chat.whatsapp.com/L1eF5HL2qu51EIqrPVyoHB
TV13 Web : http://www.tv13gujarati.com/