મહારાષ્ટ્ર: પુષ્પક એક્સપ્રેસ ટ્રેનમાં આગની અફવાએ લીધા 8 લોકોના જીવ
પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગવાના સમાચાર મળતા જ અનેક લોકો ટ્રેનમાંથી નીચે કૂદી પડ્યા હતા, જેમને બીજી બાજુથી આવી રહેલી ટ્રેને અડફેટે લીધા હતા. જેમાં અનેક લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે.
#BigBreaking: महाराष्ट्र के जलगांव में ट्रेन हादसा, आग की अफवाह के बाद कूदे यात्री, 8 की मौत #BreakingNews #IndianRailways #TrainAccident #Maharashtra #KarnatakaExpress pic.twitter.com/omvKzbD6Jm
— Sushant Pandey "Sudarshan News" (@isushant_pandey) January 22, 2025
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va5h5lFLikgFQ1gJxZ2U
WhatsApp Group : https://chat.whats
app.com/L1eF5HL2qu51EIqrPVyoHB
TV13 Web : http://www.tv13gujarati.com/