સીરિયાના પાલમીરા શહેરમાં મોટો હુમલો, 36 લોકોના મોત, બળવાખોરોએ અનેક ગામો પર જમાવ્યો કબજો

સીરિયાના પાલમીરા શહેર પર મોટા હુમલાની માહિતી સામે આવી રહી છે. આ હુમલામાં 36 લોકોના મોત થયા છે. સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સે જણાવ્યું હતું કે શુક્રવારે શહેરના પશ્ચિમી કિનારે બળવાખોરોએ બે કાર બોમ્બ વિસ્ફોટ કર્યા હતા.

image
X
સીરિયાના પાલમીરા શહેર પર મોટા હુમલાની માહિતી સામે આવી રહી છે. આ હુમલામાં 36 લોકોના મોત થયા છે. એપીના અહેવાલ મુજબ સીરિયન વિદ્રોહીઓએ 2 કાર બોમ્બ વિસ્ફોટ કર્યા બાદ અલેપ્પો શહેરમાં ઘૂસણખોરી કરી છે. સીરિયાના સરકારી મીડિયાએ આ હુમલા માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવ્યું છે.
 
એપીના અહેવાલ મુજબ, શુક્રવારે બે કાર બોમ્બ વિસ્ફોટ અને સરકારી દળો સાથે અથડામણ કર્યા પછી સીરિયન બળવાખોરો સીરિયાના બીજા સૌથી મોટા શહેર અલેપ્પોમાં ઘૂસી ગયા છે. વિદ્રોહીઓ ઘણા દિવસોથી અલેપ્પો શહેર તરફ આગળ વધી રહ્યા છે અને રસ્તામાં આવેલા અનેક નગરો અને ગામો પર કબજો કરી લીધો છે.

સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સે જણાવ્યું હતું કે શુક્રવારે શહેરના પશ્ચિમી કિનારે બળવાખોરોએ બે કાર બોમ્બ વિસ્ફોટ કર્યા હતા. એક બળવાખોર કમાન્ડરે સોશિયલ મીડિયા પર એક રેકોર્ડેડ સંદેશો બહાર પાડ્યો, જેમાં શહેરના રહેવાસીઓને આગળ વધતા દળોને સહકાર આપવા હાકલ કરી.

હજારો સીરિયન બળવાખોરો દેશના ઉત્તર-પશ્ચિમમાં સરકાર હસ્તકના વિસ્તારોમાં આગળ વધ્યા છે, જે સીરિયાના બીજા સૌથી મોટા શહેર અલેપ્પોની બહાર પહોંચી ગયા છે, અને રસ્તામાંના ઘણા નગરો અને ગામોને કબજે કર્યા છે, એપી સમાચાર એજન્સીના અહેવાલો છે.  

Recent Posts

PM મોદીનો લોકસભામાં કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું- તેમના કપાળ પર ઈમરજન્સીનો ડાઘ....

સંસદમાં એકનાથ શિંદેના પુત્રએ એવું શું કહ્યું કે રાહુલ ગાંધીને આપવો પડ્યો જવાબ ? જાણો વિગત

Delhi Election: મતદાર યાદીમાંથી નામ હટાવવાની પ્રક્રિયા મામલે EC કર્યો મોટો આદેશ, જાણો શું કહ્યું

લોકસભામાં રાહુલ ગાંધીએ સરકાર પર સાધ્યું નિશાન, કહ્યું-આ મનુસ્મૃતિ અને બંધારણ વચ્ચેની લડાઈ

સંભલમાં મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં મળ્યું 46 વર્ષ જૂનું બંધ મંદિર, વીજળી ચોરીના ચેકિંગ દરમિયાન થયો ખુલાસો

ખેડૂતો શંભુ બોર્ડરથી દિલ્હી જવા પર અડગ, અંબાલામાં 17 ડિસેમ્બર સુધી ઈન્ટરનેટ બંધ

ગાંધીનગરની ગોસિપ

જેલમાંથી છૂટ્યા બાદ અલ્લુ અર્જુને આપી પ્રથમ પ્રતિક્રિયા, જાણો ફેન્સને શું આપ્યો મેસેજ

Open AIનો પર્દાફાશ કરનાર ભારતીય એન્જિનિયર સુચિર બાલાજીનું નિધન, જાણો એલોન મસ્કે શું આપી પ્રતિક્રિયા

લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી, દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ