વટવા GIDCની અલકેશ એન્ટરપ્રાઇઝમાં લાગી ભીષણ આગ, 18 ફાયરફાઇટરો ઘટનાસ્થળે

અમદાવાદમાં વટવા GIDCમાં ભીષણ આગ લાગી છે. ફાયર વિભાગની 18 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. વટવા GIDCમાં ફેજ-1માં પ્લોટ નંબર 123-124માં આગ લાગી હતી. અલકેશ એન્ટરપ્રાઇઝ નામના એકમમાં આગ લાગી હતી.

image
X
અમદાવાદની વટવા GIDC ફેઝ 1માં આવેલી અલકેશ એન્ટરપ્રાઇઝ નામની ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ફેક્ટરીમાં સોલવન્ટ નામનું કેમિકલ હોવાના કારણે આગ વધુ ફેલાઈ છે. આગ લાગવાને કારણે દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત 18 જેટલી ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે. ફાયર બ્રિગેડ દ્વારા આગ કાબુમાં લેવાનો પ્રયાસ શરૂ કરાયો છે.
પ્રાપ્ત વિગત અનુસાર અમદાવાદમાં વટવા GIDCમાં ભીષણ આગ લાગી છે. ફાયર વિભાગની 18 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. વટવા GIDCમાં ફેજ-1માં પ્લોટ નંબર 123-124માં આગ લાગી હતી. અલકેશ એન્ટરપ્રાઇઝ નામના એકમમાં આગ લાગી હતી.સોલ્વન્ટ નામનું કેમિકલ ઉપયોગમાં લેવાતું હોવાથી વધુ ગાડીઓને તૈયાર રહેવા સૂચના અપાઇ છે. પોલીસનો કાફલો પણ રસ્તા પર ઉતારી દેવામાં આવ્યો છે.

ભીષણ આગની ઘટનામાં એક વ્યક્તિ દાઝી ગયો છે.  ફાયર બ્રિગેડ આવે તે પહેલા એક વ્યક્તિ દાઝી ગયો હતો.  આગ પર 80 ટકા કાબુ મેળવાયો છે. 16 ફાયર બ્રિગેડની ગાડીઓ અને અધિકારો કામે લાગ્યા છે.   


Recent Posts

Saif Ali Khan Attack Case: સૈફ અલી ખાન પર થયેલા હુમલા મામલે કરીનાએ પોલીસને નોંધાવ્યું નિવેદન, જાણો શું કહ્યું

દિલ્હીની 70 વિધાનસભા બેઠકો માટે 1521 ઉમેદવારોએ ભર્યું નોમિનેશન, જાણો કઈ બેઠક પર સૌથી વધુ અને સૌથી ઓછા ફોર્મ ભરાયા?

BZ જેવુ વધુ એક મોટું કૌભાંડ આવ્યું સામે, 8000 રોકાણકારોના 300 કરોડ ડૂબ્યાં ! કંપનીને તાળા મારી સંચાલકો થયા ફરાર

શેખ હસીનાનો મોટો દાવો; 20-25 મિનિટના અંતરે મૃત્યુથી બચી, બહેનની હત્યાનું પણ હતું કાવતરું

પ્રજાસત્તાક દિવસને લઈને ગુપ્તચર વિભાગનું મોટું એલર્ટ, કહ્યું- દિલ્હીનું વાતાવરણ બગાડવાનો થઈ શકે છે પ્રયાસ

ISRO એ ફરી રચ્યો ઈતિહાસ, SpaDex મિશન હેઠળ ઉપગ્રહોને સફળતાપૂર્વક ડોક કર્યા; જુઓ વીડિયો

ખ્યાતિ હોસ્પિટલ હત્યાકાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ પોલીસના સકંજામાં, અમદાવાદ એરપોર્ટ પરથી કરી ધરપકડ

આજનું રાશિફળ/18 જાન્યુઆરી, 2025: આ રાશિના જાતકો રહો સાવધાન... થઈ શકે છે ભારે નુકશાન, જાણો તમારું રાશી ભવિષ્ય

આજનું પંચાંગ/ 18 જાન્યુઆરી 2025: આજના દિવસે કઈ તિથિ અને કયા નક્ષત્ર રહશે? જાણો દિવસના શુભ અને અશુભ યોગ

અંક જ્યોતિષ/ 18 જાન્યુઆરી 2025 : જાણો આજે તમારો લકી નંબર કયો અને શુભ રંગ કયો રહેશે?