મહેસાણાના કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું 68 વર્ષની વયે નિધન, છેલ્લા ઘણા સમયથી હતા બીમાર
કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકી કેટલાક સમયથી બીમાર હતા. તેમના નિવાસ સ્થાનેથી 11 વાગે અંતિમ યાત્રા નિકળશે છે.
મહેસાણના કડીના ધારાસભ્ય કરશનભાઇ સોલંકીનું નિધન થયું છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. કરશનભાઇ બ્લડ કેન્સરથી પીડિત હતા. જેની સારવાર સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી હતી. આ સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે.
કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકી કેટલાક સમયથી બીમાર હતા. તેમના નિવાસ સ્થાનેથી 11 વાગે અંતિમ યાત્રા નિકળશે છે. ત્યારે સરળ અને સૌમ્ય સ્વભાવથી કરશનભાઇ સોલંકી જાણીતા હતા. ધારાસભ્ય હોવા છતાં વિધાનસભા જવા સરકારી બસનો જ ઉપયોગ કરતા હતા. ઉપરાંત તેમના મત વિસ્તારમાં નાનામાં નાના વ્યક્તિને ખૂબ સરળ સ્વભાવથી મળતા હતા. ત્યારે સાદગી ભર્યું જીવનની સુવાસ મૂકી કડીના ધારાસભ્ય કરશનભાઇ સોલંકી ચાલ્યા ગયા હતા.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats
app.com/L1eF5HL2qu51EIqrPVyoHB