લ્યો બોલો, મોંઘવારી વચ્ચે દૂધની ચોરીનો બનાવ, પોલીસે આરોપી કરી ધરપકડ

7 ડિસેમ્બરના રોજ લગભગ રાત્રીના સુમારે 12 વાગે દૂધની કેરેટો ચોરાયા હતા. આ ઘટનાની જાણ વેજલપુર પોલીસ થતાં દોડી આવી હતી અને આરોપી શોધખોળ હાથ ધરી હતી. આ મામલે વેજલપુર પોલીસ ચોર શોધવા માટે અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી.

image
X
શિવાંશુ સિંઘ, અમદાવાદ/  અત્યાર સુધીમાં સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરીની અનેક ઘટનાઓ સામે આવતી હતી, પરંતુ હવે દૂધ ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. વેજલપુર વિસ્તારમાં ચોરે દૂધ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. વેજલપુર પોલીસ ચોકી પાસે આવેલ ચાર રસ્તા પાસેથી 19 હજારની કિંમતના 19 કેરેટ દૂધની ચોરી થઈ હતી. આ મામલે વેજલપુર પોલીસ આરોપી ધરપકડ કરી છે.

7 ડિસેમ્બરના રોજ લગભગ રાત્રીના સુમારે 12 વાગે દૂધની કેરેટો ચોરાયા હતા. આ ઘટનાની જાણ વેજલપુર પોલીસ થતાં દોડી આવી હતી અને આરોપી  શોધખોળ હાથ ધરી હતી. આ મામલે વેજલપુર પોલીસ ચોર શોધવા માટે અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી. જેમાં વિસ્તારના તમામ સીસીટીવી કેમેરા ચેક કર્યા પછી આરોપી ગણતીના કલાકોમાં  ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

પોલીસે કરી આઆરોપીની ધરપકડ 
 આ મામલે જુહાપુરાના આમીન શેખ નામના યુવકની ધરપકડ કરી છે. ઝડપાયેલો આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આરોપી સામે દરિયાપુર, ગોમતીપુર અમરાઈવાડી, સરખેજ, સુરતના અમરોલી સહિતના પોલીસ મથકે અનેકો ગુનાઓ નોંધાયા છે. જેથી હાલ તો પોલીસે આરોપીની વધુ તપાસ હાથ ધરી છે.

Recent Posts

BZ જેવુ વધુ એક મોટું કૌભાંડ આવ્યું સામે, 8000 રોકાણકારોના 300 કરોડ ડૂબ્યાં ! કંપનીને તાળા મારી સંચાલકો થયા ફરાર

ખ્યાતિ હોસ્પિટલ હત્યાકાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ પોલીસના સકંજામાં, અમદાવાદ એરપોર્ટ પરથી કરી ધરપકડ

સુરત પોલિસે 7 વર્ષીય બાળકીનું પરિવાર સાથે કરાવ્યું મિલાન, લોકોએ કામગીરીને બિરદાવી

Ahmedabad: કમલેશ શાહને ત્યાં પડેલા IT દરોડાની તપાસ અન્ય રાજ્યો સુધી પહોંચી, ચોકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા

Ahmedabad: અમરનાથ કો-ઓપરેટીવ બેંકના મેનેજરે લોકોના પૈસા કર્યા પોતાના ખાતામાં જમાં, કરોડોના કોભાંડની EOW માં નોંધાઈ ફરિયાદ

SOG એ બંગલાદેશી નાગરિકની કરી ધરપકડ, બોગસ દસ્તાવેજ બનાવી કરતો હતો આ કામ

ગુજરાતી ફિલ્મ "તારો થયો"ને સિનેરસીકોએ વખાણી

કોંગ્રેસના સાંસદ ઈમરાન પ્રતાપગઢીની મુશ્કેલીમાં થયો વધારો, જામનગરમાં થયેલી FIR રદ્દ કરવાની અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી

લાડવેલ ચોકડી પાસે હાઇવે પર નીલ ગાય આવી જતાં અકસ્માત, 4 લોકોનાં ઘટનાસ્થળે મોત

આ યુવકોને રેસિંગ કરવી ભારે પડી, રાજકોટ પોલીસે બાતમીના આધારે 24 લોકોની ઝડપ્યા