Morbi : કાજલ હિન્દુસ્તાનીના વિવાદિત નિવેદન મામલે પાટીદાર સમાજના આગેવાનો કૉર્ટ પહોંચ્યા

સુરતના એક કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર સમાજની દીકરીઓ અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.. જેને લઈ મોરબી પાટીદાર સમાજના આગેવાનો કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ કૉર્ટમાં માનહાનીનો દાવો કરવા પહોંચ્યા હતા.... કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર સમાજની માફી ન માગતા સમાજ વિરોધ કરી રહ્યો છે.

image
X
જુઓ આ વીડિયો અહેવાલ - Morbi : કાજલ હિન્દુસ્તાનીના વિવાદિત નિવેદન મામલે પાટીદાર સમાજના આગેવાનો કૉર્ટ પહોંચ્યા

Recent Posts

Vadodara : પોલીસે ફિલ્મી સ્ટોરીને પણ ઝાંખી પાડતી મર્ડર મિસ્ટ્રીને ઉકેલી

Loksabha Election 2024 : શકિતસિંહ ગોહિલના નિવેદન બાદ ભાજપના પ્રવક્તાએ આપ્યું નિવેદન

Ahmedabad : આગાહી વચ્ચે રાજ્યમાં વાતવરણમાં પલટો જોવા મળ્યો

Rajkot : રાજકોટ ક્ષત્રિય સમાજ દ્વારા આજે અસ્મિતા મહાસંમેલનનુ આયોજન

Loksabha Election 2024: સુરેન્દ્રનગર બેઠક પર જામશે ચૂંટણીનો જંગ, જાણો આ બેઠકનું સમીકરણ અને ઇતિહાસ

રાજ્યમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ, જાણો ક્યાં-ક્યાં પડ્યો કમોસમી વરસાદ

Kadi : પોલીસે કાપડના કાર્ટૂન ભરેલી ટ્રક અને બે ઈસમો ઝડપ્યા

Surat : 27 જેટલા ઘરફોડ તથા વાહન ચોરીના ગુનામાં નાસતા ફરતા રીઢા આરોપી દેવા સુરેશની ધરપકડ કરવામાં આવી

Navsari : ચીખલી તાલુકામાં ફરી જંગલી ભૂંડનો આતંક આવ્યો સામે

આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી