Navsari : ચીખલી તાલુકામાં ફરી જંગલી ભૂંડનો આતંક આવ્યો સામે
ચીખલી તાલુકામાં ફરી જંગલી ભૂંડનો આતંક આવ્યો સામે નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં આવેલા સુરખાઈ ગામની ઘટના સુરખાઈ ગામે બકરા ચરાવવા ગયેલા વૃદ્ધ પર ભૂંડનો હુમલો સુરખાઈ ગામ ખાતે બકરા ચરાવવા ગયેલા 65 વર્ષીય વૃદ્ધ પર અચાનક ખેતરમાં જંગલી ભૂંડે હુમલો કરતાં સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ભૂંડના હુમલાની વાત વાયુવેગે પસરતા ગામમાં ભયનો માહોલ
જુઓ આ વીડિયો અહેવાલ - Navsari : ચીખલી તાલુકામાં ફરી જંગલી ભૂંડનો આતંક આવ્યો સામે
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
Facebook:
/ tv13gujarati
Twitter :
/ tv13gujarati
Instagram :
/ tv13gujarati
linkedin :
/ 90954184
WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va5h...
WhatsApp Group : https://chat.whatsapp.com/L1eF5HL2qu5...
TV13 Web : http://www.tv13gujarati.com/



