OMG : જયપુરમાં બસમાં થયું આખલા યુદ્ધ, બે આખલાઓએ બસ બાનમાં લઇને હંગામો મચાવ્યો, જુઓ Video
જયપુરમાં જાહેર સ્થળે એક ડરામણું દ્રશ્ય જોવા મળ્યું. કદાચ તે ગભરાઈને આવું કરી રહ્યો હતો કારણ કે તેને બહાર નીકળવાનો રસ્તો સમજાતો ન હતો. આ દરમિયાન ડ્રાઈવર અને કંડક્ટર કૂદીને ભાગી ગયા હતા.
જયપુરઃ આખલાએ બસમાં ઘૂસીને મચાવ્યો આતંક, ડ્રાઈવર અને કંડક્ટર ડરીને ભાગ્યા.
— TV13 Gujarati (@tv13gujarati) February 11, 2025
.
.
.#jaipur #uttarpradesh #video #viralvideo #bull #tv13gujarati pic.twitter.com/dpWrd5zyEN
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats
app.com/L1eF5HL2qu51EIqrPVyoHB