OMG : 6 વર્ષથી ઓર્ડરનું સ્ટેટસ 'આઉટ ફોર ડિલિવરી' બતાવી રહ્યું હતું, હવે છેક આવ્યો ફ્લિપકાર્ટમાંથી કોલ
ઘણા લોકો ફ્લિપકાર્ટ પરથી ખરીદી કરે છે, પરંતુ શું તમે જાણો છો કે છેલ્લા 6 વર્ષથી એક વ્યક્તિનો સામાન ડિલિવરી નથી થયો. આજે અમે તમને એક એવા જ શોપિંગ અનુભવ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં એક વ્યક્તિ 6 વર્ષથી તેના ઓર્ડરની રાહ જોઈ રહ્યો હતો. તે વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ ગઈ જ્યારે તેને તાજેતરમાં કંપની તરફથી કોલ આવ્યો અને તેણે તે પાર્સલ વિશે પૂછ્યું.
After 6 yrs @Flipkart called me for this order ????
— Ahsan (@AHSANKHARBAI) June 25, 2024
Asking me what issue I was facing pic.twitter.com/WLHFrFW8FV
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va5h...
WhatsApp Group : https://chat.whatsapp.com/L1eF5HL2qu5...
TV13 Web : http://www.tv13gujarati.com/