OMG : સ્કૂલના વિદ્યાર્થીએ બનાવ્યું અનોખું ડ્રોન, માણસ પણ બેસીને ઉડી શકે છે, જુઓ VIDEO
ભારતમાં કૌશલ્ય અને પ્રતિભાની કોઈ કમી નથી અને તેનો પુરાવો સોશિયલ મીડિયા પર વારંવાર જોવા મળે છે. આવું જ એક ઉદાહરણ ગ્વાલિયરની પ્રતિષ્ઠિત સિંધિયા સ્કૂલના વિદ્યાર્થી મેધંશ ત્રિવેદીએ રજૂ કર્યું છે. મેધંશે એક અનોખું ડ્રોન બનાવ્યું છે, જે માણસ સાથે ઉડી શકે છે.
ग्वालियर में 12 वीं कक्षा में पढ़ने वाले छात्र मेधांश त्रिवेदी ने अनोखा ड्रोन तैयार किया है। ये एक ऐसा ड्रोन है जिसमें बैठकर इंसान उड़ान भी भर सकता है। मेधांश ने इस ड्रोन को नाम दिया है। एमएलडीटी जीरो।@elonmusk pic.twitter.com/dQcm3KmpJK
— Arjun Chaudharyy5 (@Arjunpchaudhary) December 6, 2024
द सिंधिया स्कूल के छात्र, श्री मेधांश त्रिवेदी ने इंसान को बैठाकर उड़ने वाले ड्रोन (MLDT- 0) का सफलतापूर्वक परीक्षण किया है। उन्हें यह अभूतपूर्व सफलता प्राप्त करने पर बधाई और शुभकामनाएं।
— Jyotiraditya M. Scindia (@JM_Scindia) December 6, 2024
पिछ्ले दिनों ही मेधांश से मुलाकात के दौरान मुझे उनके इस प्रोजेक्ट के बारे में जानने का… pic.twitter.com/V0xz5ctWvF
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va5h5lFLikgFQ1gJxZ2U
WhatsApp Group : https://chat.whatsapp.com/L1eF5HL2qu51EIqrPVyoHB
TV13 Web : http://www.tv13gujarati.com/