OMG : આ બાઇકવાળાને જોઇને પોલીસે પણ જોડ્યા હાથ, જુઓ વાઇરલ વીડિયો
યુપીના શાહજહાંપુરથી એક રસપ્રદ વીડિયો સામે આવ્યો છે, જેમાં 8 લોકો બાઇક પર સવાર હતા. આ જોઈને પોલીસકર્મી પણ ચોંકી ગયો હતો. જુઓ વિડીયો.
આમને જોઈને પોલીસે પણ કીધું ''તોબા તોબા''..
— TV13 Gujarati (@tv13gujarati) November 15, 2024
ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં મેળો જોવા 8 લોકો એક બાઇક પર નીકળ્યા.. #uttarpradesh #viralvideos #trafficrules #up #videoviral #viralpost #trending #poliçe #helmet #tv13gujarati pic.twitter.com/9zwFhy6wnk
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va5h5lFLikgFQ1gJxZ2U
WhatsApp Group : https://chat.whatsapp.com/L1eF5HL2qu51EIqrPVyoHB
TV13 Web : http://www.tv13gujarati.com/