OMG : રસ્તા વચ્ચે અથડાયા બે બાઇક, આગ લાગતાં જીવતા ભૂંજાયા બે યુવક, જુઓ વીડિયો
બેગુસરાયના મુફાસિલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રસ્તાની વચ્ચે બે બાઇક અથડાયા બાદ લાગેલી આગમાં બે યુવકો જીવતા દાઝી ગયા હતા. ઘટના બાદ બંનેને ભાગવાનો મોકો પણ મળ્યો ન હતો. જ્યારે બે યુવકો ઘાયલ થયા છે.
बेगूसराय में भीषण सरक हादसा। मुफसिल थाना क्षेत्र के गौतमधाम ढाला के समीप दो बाइक की टक्कर के बाद लगी आग। दोनो बाइक जला तीन लोग भी जले। रेस्क्यू जारी pic.twitter.com/oVzvcM8eTZ
— Ghanshyam Dev (@Ghanshyamdev3) April 27, 2024
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va5h...
WhatsApp Group : https://chat.whatsapp.com/L1eF5HL2qu5...
TV13 Web : http://www.tv13gujarati.com/