Paytmએ ત્રણ મહિનામાં 3,500 કર્મચારીઓને છૂટા કર્યા, કર્મચારીઓની સંખ્યા ઘટીને 36,521 થઈ

ડોલર સામે રૂપિયો 10 પૈસા નબળો પડ્યો હતો અને સોમવારે 83.50 પર બંધ થયો હતો. સ્થાનિક શેરબજારોમાં નબળાઈ અને અમેરિકન કરન્સી મજબૂત થવાને કારણે રૂપિયામાં ઘટાડો થયો હતો. ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં રૂપિયો 83.48 પર ખુલ્યો હતો. પાછલા સત્રમાં તે 83.40 પર બંધ રહ્યો હતો.

image
X
Paytm ની માલિકીની કંપની One97 Communications એ જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં લગભગ 3,500 કર્મચારીઓની છટણી કરી છે. વેચાણ વિભાગમાં આ છટણી કરવામાં આવી છે. આ સાથે પેટીએમ કર્મચારીઓની સંખ્યા ઘટીને 36,521 થઈ ગઈ છે. કંપનીએ કહ્યું કે, તે કર્મચારીઓના સરળ ટ્રાન્સફર માટે આઉટપ્લેસમેન્ટ સહાય પૂરી પાડી રહી છે. 2023-24ના ચોથા ક્વાર્ટરમાં કંપનીની ખોટ વધીને 550 કરોડ રૂપિયા થઈ ગઈ છે. ડોલર સામે રૂપિયો 10 પૈસા નબળો પડ્યો હતો અને સોમવારે 83.50 પર બંધ થયો હતો. સ્થાનિક શેરબજારોમાં નબળાઈ અને અમેરિકન કરન્સી મજબૂત થવાને કારણે રૂપિયામાં ઘટાડો થયો હતો. ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં રૂપિયો 83.48 પર ખુલ્યો હતો. પાછલા સત્રમાં તે 83.40 પર બંધ રહ્યો હતો.  

જેપીનું સસ્પેન્ડેડ બોર્ડ NCLAT સુધી પહોંચ્યું
દેવાથી ડૂબેલા જયપ્રકાશ એસોસિએટ્સના સસ્પેન્ડેડ બોર્ડે એપેલેટ ટ્રિબ્યુનલ NCLATમાં NCLTના ગયા સપ્તાહના આદેશને પડકાર્યો છે. NCLTએ કંપની સામે નાદારીની કાર્યવાહી શરૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

Recent Posts

Saif Ali Khan Attack Case: સૈફ અલી ખાન પર થયેલા હુમલા મામલે કરીનાએ પોલીસને નોંધાવ્યું નિવેદન, જાણો શું કહ્યું

દિલ્હીની 70 વિધાનસભા બેઠકો માટે 1521 ઉમેદવારોએ ભર્યું નોમિનેશન, જાણો કઈ બેઠક પર સૌથી વધુ અને સૌથી ઓછા ફોર્મ ભરાયા?

BZ જેવુ વધુ એક મોટું કૌભાંડ આવ્યું સામે, 8000 રોકાણકારોના 300 કરોડ ડૂબ્યાં ! કંપનીને તાળા મારી સંચાલકો થયા ફરાર

શેખ હસીનાનો મોટો દાવો; 20-25 મિનિટના અંતરે મૃત્યુથી બચી, બહેનની હત્યાનું પણ હતું કાવતરું

પ્રજાસત્તાક દિવસને લઈને ગુપ્તચર વિભાગનું મોટું એલર્ટ, કહ્યું- દિલ્હીનું વાતાવરણ બગાડવાનો થઈ શકે છે પ્રયાસ

ISRO એ ફરી રચ્યો ઈતિહાસ, SpaDex મિશન હેઠળ ઉપગ્રહોને સફળતાપૂર્વક ડોક કર્યા; જુઓ વીડિયો

ખ્યાતિ હોસ્પિટલ હત્યાકાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ પોલીસના સકંજામાં, અમદાવાદ એરપોર્ટ પરથી કરી ધરપકડ

આજનું રાશિફળ/18 જાન્યુઆરી, 2025: આ રાશિના જાતકો રહો સાવધાન... થઈ શકે છે ભારે નુકશાન, જાણો તમારું રાશી ભવિષ્ય

આજનું પંચાંગ/ 18 જાન્યુઆરી 2025: આજના દિવસે કઈ તિથિ અને કયા નક્ષત્ર રહશે? જાણો દિવસના શુભ અને અશુભ યોગ

અંક જ્યોતિષ/ 18 જાન્યુઆરી 2025 : જાણો આજે તમારો લકી નંબર કયો અને શુભ રંગ કયો રહેશે?