બ્રાઝિલમાં પ્લેન ક્રેશ થયું, 2 લોકોના મોત, અનેક વાહનોને થયું નુકસાન

બ્રાઝિલમાં પ્લેન ક્રેશ થયું છે. આ અકસ્માત સાઓ પાઉલો શહેર નજીક થયો હતો. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે.

image
X
બ્રાઝિલના સાઓ પાઉલો શહેર પાસે એક નાનું વિમાન રોડ પર અથડાયું હતું, જેના કારણે અનેક વાહનોને નુકસાન થયું હતું. રાજ્યના ફાયર બ્રિગેડે સોશિયલ મીડિયા પર આ અકસ્માતની માહિતી આપી છે. સ્થાનિક મીડિયા દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં પ્લેનનો સળગતો કાટમાળ દેખાયઈ રહ્યો છે. તે જ સમયે, સ્થાનિક મીડિયાએ તેના સમાચારમાં દાવો કર્યો છે કે આ દુર્ઘટનામાં બે મુસાફરોના મોત થયા છે.
અગાઉ પણ થયો હતો અકસ્માત
ગયા વર્ષે પણ ડિસેમ્બર મહિનામાં બ્રાઝિલના ગ્રામાડો શહેરમાં 10 લોકોને લઈને જતું એક નાનું પ્લેન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં પણ વિમાનમાં સવાર તમામ મુસાફરોના મોત થયા હતા. આ દુર્ઘટના ત્યારે બની જ્યારે વિમાન પ્રથમ બિલ્ડિંગની ચીમની સાથે અથડાયું, ત્યાર પછી તે ઘરના બીજા માળે જઈને અથડાયું અને પછી તે ફર્નિચરની દુકાન સાથે અથડાયું હતું.

Recent Posts

ટ્રમ્પે હુતી બળવાખોરો પર હુમલાનો આદેશ આપ્યો, ઈરાનને નવી ચેતવણી આપી

ટ્રમ્પે છ મહિના માટે સરકારને ભંડોળ પૂરું પાડવાના બિલ પર હસ્તાક્ષર કર્યા, શટડાઉનનો ખતરો ટળ્યો

સોનાનો ભાવ પહેલી વાર $3000 ને પાર, 75 દિવસમાં 14% ભાવ વધ્યા

ટ્રમ્પના ટેરિફ યુદ્ધથી અમેરિકાને ભારે નુકસાન! કેનેડા 88 F35 ફાઇટર જેટનો સોદો કરી શકે છે રદ

અમેરિકાએ વધુ એક આતંકવાદીનો કર્યો ખાત્મો, ઇરાકમાં ઇસ્લામિક સ્ટેટ કમાન્ડરને ઉતાર્યો મોતને ઘાટ

PM નરેન્દ્ર મોદી એપ્રિલમાં ચોથી વખત શ્રીલંકાની લેશે મુલાકાત, સૌર ઉર્જા પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન

પાકિસ્તાનમાં આકાશમાં થઈ ચોરી! વિમાનનું ટાયર ગાયબ થતા એજન્સીઓએ શોધ કરી શરુ

BLAએ પાકિસ્તાનને આપ્યો વધુ એક ઝટકો, પાકિસ્તાની સેનાના કાફલાને બોમ્બથી ઉડાવ્યો

જેડી વાન્સે અમેરિકામાં રહેતા ભારતીયોનું ટેન્શન વધાર્યું, ગ્રીન કાર્ડ પર કરી આ જાહેરાત

ટ્રેન હાઇજેક કરનારા BLAએ કરી મોટી જાહેરાત, કહ્યું- તમામ 214 બંધકો મારી નંખાયા