લોડ થઈ રહ્યું છે...

Ahmedabad: ઢોરવાળા ખાતે માલધારી સમાજ દ્વારા પોતાની માંગને લઈને વિરોધ | tv13 Gujarati

image
X
ગ્યાસપુર ખાતે મૃત ગાય મામલે માલધારી સમાજ દ્વારા દાણીલીમડા ખાતે આવેલ ઢોરવાળા ખાતે માલધારી સમાજ પોતાની માગ લઈને વિરોધ કરી રહ્યા હતા.તેમની મુખ્ય માંગ કરી હતી કે અમારી ગાય છોડવામાં ના આવે વધી નહિ અમારી ગાયને જગન્નાથ મંદિર કે અન્ય મંદિર મૂકી દેવામાં આવે તેવી માગ લઈને માલધારી સમાજ સમગ્ર દિવસ દરમિયાન વિરોધ કરી રહ્યા હતા. માલધારી સમાજના આગેવાન પોતાની માંગ સાથે અડગ રહેતા PI તેમજ DY AMC સહિતના અધિકારીઓ દાણીલીમડા ખાતે દોડી આવ્યા હતા. માલધારી સમાજ આગેવાનો બેઠક યોજી હતી.અને જે માંગો છે તેને વિચારણા કરવામાં આવશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું.જો માલધારી સમાજની માંગો સ્વીકારમાં નહિ આવે તો હાઇકોર્ટ જવાની ચીમકી આપવામાં આવી હતી..





Recent Posts

DRIની ઓપરેશન ફાયર ટ્રેઇલ હેઠળ મોટી કાર્યવાહી, મુન્દ્રા બંદર પરથી 5 કરોડ રૂપિયાની કિંમતના ચાઇનીઝ ફટાકડાનો વિશાળ જથ્થો જપ્ત

ગીર સોમનાથમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ થતી હોવાનો MLA વિમલ ચુડાસમાનો ગંભીર આરોપ, પત્ર લખી કાર્યવાહી કરવા કરી રજૂઆત

સુરત મનપાના રિપોર્ટમાં સુરભી ડેરીનું પનીર સબ-સ્ટાન્ડર્ડ જાહેર; સ્ટાર્ચ-ફેટમાંથી બનાવવાનો ખુલાસો

Top News | વાયુસેના એન્ટી-ડ્રોન સિસ્ટમનો સમાવેશ કરશે | tv13 gujarati

દિલ્હી બ્લાસ્ટ બાદ DGP વિકાસ સહાયની રાજ્યમાં રાષ્ટ્ર વિરોધીઓ સામે કડક ડ્રાઇવ, 100 કલાકનું કડક અલ્ટિમેટમ

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સૌ પ્રથમ વખત નેશનલ કક્ષાની સાઈક્લોથોન યોજાઈ, દેશભરના 160 કરતાં વધુ સાઈક્લિસ્ટોએ લીધો ભાગ

10 વર્ષથી ઓડિશાથી ગુજરાત સુધી ગાંજાનું નેટવર્ક ચલાવનાર ઝડપાયો, અનેક ગુનામાં હતો ફરાર

બનાસકાંઠા: જાતિના દાખલાના પુરાવા મુદ્દે આદિવાસી સમાજનો અનોખો વિરોધ, શાળાઓ જોવા મળી ખાલીખમ

તેલંગાણાની ચેરિયાલ પેઇન્ટિંગ્સ: સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે ભારત પર્વમાં સદીઓ જૂની સંસ્કૃતિનું જીવંત પ્રદર્શન

ડાંગ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે યોજાઇ યુનિટી માર્ચ, સાંસદ ધવલ પટેલે કરાવ્યું પ્રસ્થાન