લોડ થઈ રહ્યું છે...

Gujarat Congress સંગઠન સુદ્રઢ કરવા રાહુલ ગાંધી મક્કમ! ટૂંક સમયમાં શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખની થશે નિયુક્તિ

image
X
ગુજરાત કોંગ્રેસના નેજા હેઠળ રાષ્ટ્રીય અધિવેશન યોજાયા બાદ હવે દિલ્હી થી લોકસભા વિપક્ષ નેતા રાહુલ  ગાંધીના નેતૃત્વમાં ગુજરાત કોંગ્રેસ આગેકૂચ કરશે.  દિલ્હીથી ગુજરાત કોંગ્રેસને સુદ્રઢ કરવા કોંગ્રેસના નેતા દિલ્હી થી ગુજરાત આવી રહ્યાં છે. હવે ગુજરાત કોંગ્રેસના હાથ મજબૂત બનાવવા સંગઠનની દ્રષ્ટિએ ગુજરાત કોંગ્રેસે કવાયત આદરી છે. જુઓ આ અંગે વિશેષ અહેવાલ

ગુજરાત કોંગ્રેસના યજમાનપદે રાષ્ટ્રીય અધિવેશન પછી હવે દિલ્હી કોંગ્રેસ ની બાજ નજર ગુજરાત પર સ્થિર થઈ છે.  કોંગ્રેસના દિગ્ગજ નેતા મુકુલ વાસનિક આજે ગુજરાત પ્રવાસે છે. દરમિયાન ગુજરાત કોંગ્રેસના સંગઠન માળખામાં આગામી સમયમાં કેટલાક ફેરફાર તોળાઈ રહ્યા છે. પ્રથમ તબક્કે યુવા પ્રાધાન્યને સંગઠનમાં સ્થાન આપવાનો નિર્ણય કોંગ્રેસ એ કર્યા છે. જેના ભાગરૂપે  50 વર્ષની વ્યાર્યદા સુધીના યુવા ઉમેદવારને સંગઠનમાં અગ્રસ્થાન અપાશે.  રાજ્યમાં શહેર જિલ્લા પ્રમુખની નિયુક્તિ કરવામાં આવશે. આ અંગે ટૂંક જ સમયમાં નવી નિયુકિત કરાશે.  

ગુજરાત કોંગ્રેસમાં કાર્યકર્તા થી શરૂ કરી નેતા સુધી કોઈપણ વ્યક્તિ ભાજપ સાથે ઘરોબો રાખ્યો હોય અથવા ભાજપ સાથે રાજકીય સંબંધ રાખ્યા હોય અથવા પારિવારિક કે  ધંધાકીય સબંધ બાંધ્યા હોય તેવી વ્યક્તિને ગુજરાત કોંગ્રેસમાં મહત્વના હોદ્દા કે જવાબદારી સોંપાશે નહીં. એકંદરે કોંગ્રેસમાં જેઓએ યોગદાન આપ્યું છે તેઓને યોગ્ય સ્થાન મળે અને પક્ષની વફાદારીમાં નિષ્ક્રિય રહેનારા કાર્યકર થી નેતા સુધીની વ્યક્તિ સામે શિસ્તના પગલાં ટોળાશે. ત્યારે હવે કોંગ્રેસ કાર્યકર્તા થી નેતા ભવિષ્યમાં સંગઠનને સુદ્રઢ બનાવવા કટિબદ્ધ બનયા છે.

Recent Posts

સરકારી કચેરીના સમયમાં થશે ફેરફાર?

Operation Sindoor: કર્નલ સોફિયા કુરેશી બાદ હવે વડોદરાના સાંસદ ડૉ.હેમાંગ જોશીને મોટી જવાબદારી, સાંસદોનું ડેલિગેશન 33 દેશોમાં પાકિસ્તાનની ખોલશે પોલ

Ahmedabad: તમાકુ-વાસણના 67 વેપારીઓના 84 સ્થળોએ SGSTના દરોડા, 9.28 કરોડની કરચોરી ઝડપાઇ

Top News | તુર્કીને પાકિસ્તાનનું સમર્થન ભારે પડયું | tv13 gujarati

અમદાવાદના સરખેજમાં બ્લુ વોટર ટાવર ખાતે SMCના દરોડા, મેફેડ્રોનના જથ્થા સાથે 23.78 લાખનો મુદ્દામાલ જપ્ત

નવસારી: 16 વર્ષથી બે પત્નીઓ સાથે સંસાર ચલાવતો યુવાન...3 સંતાનો પણ બનશે માતા-પિતાના લગ્નના સાક્ષી, વાંચો Inside Story

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું-"ઓપરેશન સિંદૂર ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે"

Surendranagar: વઢવાણમાં જાહેરમાં છરીના 8 થી 10 ઘા મારીને યુવતીની હત્યા, ગણતરીની કલાકોમાં હત્યારાની ધરપકડ

ગુજરાતમાં ડ્રગ્સ સામે જંગ! SMCએ 24 કલાકમાં અમદાવાદના જુહાપુરા, મહેસાણા અને સુરતમાં દરોડા પાડીને NDPSના વધુ ત્રણ કેસ નોંધ્યા

કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાતના પ્રવાસે, તિરંગા યાત્રામાં અમિત શાહે આપી હાજરી, વિકાસલક્ષી કાર્યોને મળશે વેગ