Rajkot : બિપીન પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે ખરાખરીનો જંગ

રાજકોટ-ઇફકોના ડિરેક્ટરની ચૂંટણીમાં ખરાખરીનો જંગ, બિપીન પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે ખરાખરીનો જંગ,

image
X
રાજકોટ-ઇફકોના ડિરેક્ટરની ચૂંટણીમાં ખરાખરીનો જંગ, બિપીન પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે ખરાખરીનો જંગ, બિપીન પટેલને ભાજપે મેન્ડેન્ટ આપ્યા હોવાનો દાવો, બીજી તરફ જયેશ રાદડિયાએ પણ ફોર્મ ભર્યું, એક સીટ પર ત્રણ ઉમેદવારો મેદાને, અમદાવાદ, રાજકોટ અને મોડાસાના ઉમેદવાર મેદાને, આગામી ૯-મેના દિવસે યોજાશે મતદાન, ઇફકોમાં સૌરાષ્ટ્રના મતદારોનો દબદબો, કુલ ૧૮૨ મતદારો પૈકી ૬૮ મતદારો માત્ર રાજકોટ જીલ્લાના 







Recent Posts

Ahmedabad : કરોડો રૂપિયાના ખોટા દસ્તાવેજ કરી ધાક ધમકી આપતી ટોળકી ઝડપાઇ

ચૈતર વસાવા અને મનસુખ વસાવાને થઈ બબાલ, પોલીસને કરવી પડી દરમિયાનગીરી... જાણો શું છે મામલો

આફત માટે રહેજો તૈયાર ! અંબાલાલ પટેલે ચક્રવાતને લઈ કરી મોટી આગાહી

વિવાદનો વંટોળ ઊંઝા તરફ ઉડશે ? ઊંઝા APMC માટે ભાજપના જ 3 ગુપ મેદાને ઉતરે તેવી સંભાવના

Panchmahal: પૂર્વ સરપંચની હત્યા બાદ મામલો બીચકાયો, પોલીસ પર પથ્થરમારો થતાં કલમ 144 લાગુ

આગામી 5 દિવસ વધશે ગરમીનો પ્રકોપ, અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ

ગુજરાત બોર્ડે પૂરક પરીક્ષાની પેટર્ન બદલી, 24મી જૂને યોજાશે પરીક્ષા

Mahisagar : જીલ્લામાં બોગસ ડોકટર ઝડપાયો

Ahmedabad : AMTS બસો હવે પ્રતિ કલાકે 40km સ્પીડ પર દોડશે

Valsad: SOGએ ઝડપી પાડ્યું અનાજનું કાળા બજારનું કૌભાંડ