લોડ થઈ રહ્યું છે...

Rajkot : રાજકોટ ક્ષત્રિય સમાજ દ્વારા આજે અસ્મિતા મહાસંમેલનનુ આયોજન

ક્ષત્રિય સમાજ દ્વારા આજે અસ્મિતા મહાસંમેલનનુ આયોજન ક્ષત્રિય સમાજના આગેવાન પ્રદ્યુમ્નસિંહ જાડેજાનું નિવેદન કેટલાક સ્થળો પર ગાડીઓ રોકવામાં આવી રહી છે મોરબી , ભાવનગર , બાનલા સહિતના રસ્તાઓ પર ક્ષત્રિય સમાજની ગાડીઓ રોકવાનો આક્ષેપ કોર કમિટી મેમ્બર જયદેવસિંહ વાઘેલાનુ નિવેદન, પોલીસ પ્રશાસનને વિનંતી અમારી ગાડીઓ નાં રોકવામાં આવે, રૂટીન ચેકીંગ કરી ગાડીઓ જવા દે પોલીસ, અમે પોલીસ સાથ ઘર્ષણમાં ઉતારવા નથી માંગતા

image
X
જુઓ આ વીડિયો અહેવાલ - Rajkot : રાજકોટ ક્ષત્રિય સમાજ દ્વારા આજે અસ્મિતા મહાસંમેલનનુ આયોજન


FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM Facebook:   / tv13gujarati   Twitter :   / tv13gujarati   Instagram :   / tv13gujarati   linkedin :   / 90954184   WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va5h... WhatsApp Group : https://chat.whatsapp.com/L1eF5HL2qu5... TV13 Web : http://www.tv13gujarati.com/


Recent Posts

PM મોદીની વતન વડનગરમાં ઉજવાશે રાજ્યકક્ષાનો 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

દક્ષિણ ગુજરાતને મેઘરાજાએ ઘમરોળ્યું, વલસાડના વાપીમાં જળબંબાકાર, અનેક ગામો સંપર્ક વિહોણા, જાણો તમારા શહેરની સ્થિતિ

ભરૂચ: લક્ઝરી બસમાંથી ઝડપાયો વિદેશી દારૂ, એલસીબી પોલીસે 2ની કરી ધરપકડ

સુરત પોલીસે છેલ્લા 48 કલાકમાં 119 ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીને ઝડપી પાડ્યા, ડિપોર્ટ કરવાની કાર્યવાહી તેજ

અમદાવાદ વિમાન દુર્ઘટના: મૃત્યુઆંક વધી શકે છે, પોલીસ કમિશનરે કહ્યું-'318 શરીરના ભાગો મળ્યા'

Gujarat by Election 2025: ગુજરાતમાં જામ્યો ચૂંટણીનો માહોલ! બપોરે 3 વાગ્યા સુધીમાં કડીમાં 46.33% અને વિસાવદરમાં 47.67% મતદાન નોંધાયું, મતદારોમાં ભારે ઉત્સાહ

ખરીફ કઠોળ પાકમાં રોગ-જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં અને વાવણી સમયે ખેડૂતોએ આટલું જરૂર કરવું

Gujarat Monsoon: ગુજરાતમાં અત્યાર સુધીમાં 91 તાલુકામાં મેઘ મહેર, વાપીમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો

અમદાવાદમાં ભારે વરસાદને કારણે ચારે બાજુ ભરાયા પાણી, શહેરના 5 અંડરપાસ કરાયા બંધ

ગુજરાત કોંગ્રેસની ચૂંટણી પંચમાં ફરિયાદ: કડી, થોળ અને વિસાવદરમાં આચારસંહિતા ઉલ્લંઘનના કર્યા આક્ષેપ